શોધખોળ કરો
Advertisement
![metaverse](https://cdn.abplive.com/imagebank/metaverse-top.png)
Pictures: દરિયાની વચ્ચે જ મિસ્ટ્રી બૉય સાથે દેખાઇ Nora Fatehi, તસવીરો જોઇને નહીં હટે તમારી નજર....
Nora Fatehi Pictures: બૉલીવુડ એક્ટ્રેસ અને સ્ટાર ડાન્સર નોરા ફતેહી (Nora Fatehi) લેટેસ્ટ ઇન્સ્ટા ફોટોઝમાં એક મિસ્ટ્રી બૉય સાથે દેખાઇ રહી છે. નોરાની આ તસવીરો ખુબ વાયરલ થઇ રહી છે.
![Nora Fatehi Pictures: બૉલીવુડ એક્ટ્રેસ અને સ્ટાર ડાન્સર નોરા ફતેહી (Nora Fatehi) લેટેસ્ટ ઇન્સ્ટા ફોટોઝમાં એક મિસ્ટ્રી બૉય સાથે દેખાઇ રહી છે. નોરાની આ તસવીરો ખુબ વાયરલ થઇ રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/19/2faa0360c3869f9c49f46e1b06fb6966166615985788177_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ફાઇલ તસવીર
1/8
![Nora Fatehi Pictures: બૉલીવુડ એક્ટ્રેસ અને સ્ટાર ડાન્સર નોરા ફતેહી (Nora Fatehi) લેટેસ્ટ ઇન્સ્ટા ફોટોઝમાં એક મિસ્ટ્રી બૉય સાથે દેખાઇ રહી છે. નોરાની આ તસવીરો ખુબ વાયરલ થઇ રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/19/5ba0387fea2ab186848190196d7e7854de27f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Nora Fatehi Pictures: બૉલીવુડ એક્ટ્રેસ અને સ્ટાર ડાન્સર નોરા ફતેહી (Nora Fatehi) લેટેસ્ટ ઇન્સ્ટા ફોટોઝમાં એક મિસ્ટ્રી બૉય સાથે દેખાઇ રહી છે. નોરાની આ તસવીરો ખુબ વાયરલ થઇ રહી છે.
2/8
![નોરા ફતેહીનુ નામ (Nora Fatehi) ખુબ લોકપ્રિય છે. ઇન્ડસ્ટ્રીમાં તે પોતાની અલગ ઇમેજ બનાવી ચૂકી છે. નોરા એ કેરિયરનુ આ મુકામ પોતાની મહેનતથી હાંસલ કર્યુ છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/19/69fdbd1361043efbb2b74723f7e70aa147cbb.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નોરા ફતેહીનુ નામ (Nora Fatehi) ખુબ લોકપ્રિય છે. ઇન્ડસ્ટ્રીમાં તે પોતાની અલગ ઇમેજ બનાવી ચૂકી છે. નોરા એ કેરિયરનુ આ મુકામ પોતાની મહેનતથી હાંસલ કર્યુ છે.
3/8
![નોરા ફતેહી પોતાના ગ્લેમરસ લૂકની સાથે બૉલ્ડ અંદાજના કારણે હંમેશા ચર્ચામાં રહે છે. તે પોતાની લાઇફ હંમેશા ખુલીને જીવે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/19/697c27a800f5385c7caf030cbecc7e40d60f1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નોરા ફતેહી પોતાના ગ્લેમરસ લૂકની સાથે બૉલ્ડ અંદાજના કારણે હંમેશા ચર્ચામાં રહે છે. તે પોતાની લાઇફ હંમેશા ખુલીને જીવે છે.
4/8
![આ બધાની વચ્ચે નોરા ફતેહીએ ઇન્સ્ટાગ્રામ પર પોતાની તસવીરો શેર કરી છે, જેમાં તેનો એકદમ સ્ટનિંલ લૂક જોવા મળી રહ્યો છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/19/27d4fdeda09500bbf4ebbfc4ac3194879ac46.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ બધાની વચ્ચે નોરા ફતેહીએ ઇન્સ્ટાગ્રામ પર પોતાની તસવીરો શેર કરી છે, જેમાં તેનો એકદમ સ્ટનિંલ લૂક જોવા મળી રહ્યો છે.
5/8
![આ તસવીરોમાં નોરા ફતેહી શૉર્ટ્સ પહેરીને એક મિસ્ટ્રી બૉયની સાથે શિપ પર દરિયાની વચ્ચો વચ દેખાઇ રહી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/19/4b1731c4afe47c024cd07ef388eb2ce1945a5.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ તસવીરોમાં નોરા ફતેહી શૉર્ટ્સ પહેરીને એક મિસ્ટ્રી બૉયની સાથે શિપ પર દરિયાની વચ્ચો વચ દેખાઇ રહી છે.
6/8
![મિસ્ટ્રી બૉય સાથે પૉઝ આપતી નોરા ફતેહી આ તસવીરોમાં એકદમ ગૉર્ઝિયસ લાગી રહી છે. વળી, તસવીરોને લઇને યૂઝર્સ આ છોકરાને લઇને સવાલો કરી રહ્યાં છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/19/fe58d0cb9e71d5cd058ed69a73cc9b6fecd7f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મિસ્ટ્રી બૉય સાથે પૉઝ આપતી નોરા ફતેહી આ તસવીરોમાં એકદમ ગૉર્ઝિયસ લાગી રહી છે. વળી, તસવીરોને લઇને યૂઝર્સ આ છોકરાને લઇને સવાલો કરી રહ્યાં છે.
7/8
![આ પહેલા નોરા ફતેહીએ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો હતો, જેમાં એક્ટ્રેસ કેટલાક છોકરાઓની સાથે બીચપર ડાન્સ કરતી દેખાઇ રહી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/19/8108f3556031478cf3ef1d6288e1a60b00961.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ પહેલા નોરા ફતેહીએ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો હતો, જેમાં એક્ટ્રેસ કેટલાક છોકરાઓની સાથે બીચપર ડાન્સ કરતી દેખાઇ રહી હતી.
8/8
![વર્કફ્રન્ટની વાત કરીએ તો નોરા ફતેહી જલદી જ અજય દેવગન અને રકુલ પ્રીત સિંહની ફિલ્મ થેન્ક ગૉડમાં દેખાશે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/19/cf5b821f36a9b462ed8e947622cd23da7f08b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
વર્કફ્રન્ટની વાત કરીએ તો નોરા ફતેહી જલદી જ અજય દેવગન અને રકુલ પ્રીત સિંહની ફિલ્મ થેન્ક ગૉડમાં દેખાશે.
Published at : 19 Oct 2022 11:41 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
આરોગ્ય
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![metaverse](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)