શોધખોળ કરો

કેટરીના કેફનું સ્લિમ બોડીનું રહસ્ય શું છે, જાણો છો? એક્ટ્રેસ શેર કર્યો સિક્રેટ ફિટનેસ મંત્ર

ચાહકોની ઉત્સુકતાને થોડી વધુ વધારવા માટે આજે અમે કેટરિનાનો સોશિયલ મીડિયા પર ચાલી રહેલો વીડિયો શેર કરી રહ્યાં છીએ.

કેટરીના કૈફ (તસવીર ઇન્સ્ટામાંથી)

1/4
બોલિવૂડની ફિટનેસ ક્વીન કેટરીના કૈફે વિકી કૌશલ સાથે લગ્ન કરીને તમામ ચાહકોને દંગ કરી દીધા હતા. ત્યારથી, તેની અને વિકી કૌશલની ઘણી સારી જોડીની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. છે કે કેટરીનાએ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જે રીતે પોતાને ફિટ અને મેઇન્ટેન કરી છે.તે લાજવાબ છે.

2/4
કેટરીનાના ચાહકો તેના ફિટ બોડી, સુંદર અને દોષરહિત ત્વચાનું રહસ્ય જાણવા માટે હંમેશા ઉત્સુક હોય છે. ચાહકોની ઉત્સુકતાને  થોડી વધુ વધારવા માટે આજે અમે કેટરિનાનો સોશિયલ મીડિયા પર ચાલી રહેલો વીડિયો શેર કરી રહ્યાં છીએ. જેને મિની માથુરે યુટ્યુબ પર શેર કર્યો છે. મીની તેની સારી મિત્ર પણ છે. મીનીએ જણાવ્યું કે, રેસિપીની સાથે સ્મૂધીના ઘટકોનો પણ ઉલ્લેખ કર્યો છે અને અંતે એમ પણ કહ્યું છે કે તમારે તેના ટેક્સચર અને કલર પર ન જવું જોઈએ. તે માત્ર ટેસ્ટમાં જ અદ્ભુત નથી પરંતુ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. ચાલો જાણીએ કેટરીના કૈફની સિક્રેટ સ્મૂધીની રેસિપી.

3/4
ગ્રીન સ્મૂધી માટેની સામગ્રી- અડધો એવોકાડો,1 ટીસ્પૂન ચિયા સીડ્સ,5 ફુદીનાના પાન,5 પાન,1 બનાના,1 ચમચી કોકો પાવડર,કેટલાક બરફના ટુકડા,લીંબુ સરબત,પાણી પહેલા આટલી સામગ્રી તૈયાર કરી લો.

4/4
ગ્રીન સ્મૂધી કેવી રીતે બનાવવી-સૌપ્રથમ એવોકાડોનો પલ્પ કાઢીને બ્લેન્ડરમાં નાખો. હવે તેમાં ફુદીનો અને પાલકના પાન ઉમેરો. હવે કેળાને કાપીને તેમાં નાખો. હવે બરફ સિવાયની બાકીની સામગ્રી ઉમેરો અને તેને સારી રીતે બ્લેન્ડ કરો. અંતે બરફ નાખ્યા પછી એક ગ્લાસમાં લીંબુ નાખી સર્વ કરો.  કેટરીના કૈફની સિક્રેટ સ્મૂધી રેસિપી તૈયાર છે.

મનોરંજન ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

2024માં 5 રાજ્યો જીતનાર ભાજપ માટે રસ્તો મુશ્કેલ છે, 2025માં આ 2 રાજ્યોમાં ખતરાની ઘંટડી વાગી રહી છે

ડોનાલ્ડ ટ્રમ્પે 18000 ભારતીયોને 'કાઢી મૂકવાની' તૈયારી કરી છે! શપથ લેતાં જ...

Buxar: સાસરિયામાં આગતા સ્વાગતા ન કરી તો ગુસ્સે થયેલા પતિએ પત્નીને ગોળી મારી અને પછી....

Lucky Zodiacs 2025: વર્ષ 2025 માં આ રાશિના લોકો થઈ જશે માલામાલ
Lucky Zodiacs 2025: વર્ષ 2025 માં આ રાશિના લોકો થઈ જશે માલામાલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સતાધારમાં સંપતિનો વિવાદ કેમ ?Hun To Bolish : હું તો બોલીશ : કોના બાપની દિવાળી?Allu Arjun Arrested : પુષ્પા ફેમ અલ્લુ અર્જુનને ધરપકડ બાદ વચગાળાના જામીન, કોણ કોણ આવ્યું અલ્લુના સમર્થનમાં?Bhavnagar Murder Case : વ્યાજના વિષચક્રમાં રત્નકલાકારની હત્યા, જુઓ સમગ્ર મામલો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
2024માં 5 રાજ્યો જીતનાર ભાજપ માટે રસ્તો મુશ્કેલ છે, 2025માં આ 2 રાજ્યોમાં ખતરાની ઘંટડી વાગી રહી છે
2024માં 5 રાજ્યો જીતનાર ભાજપ માટે રસ્તો મુશ્કેલ છે, 2025માં આ 2 રાજ્યોમાં ખતરાની ઘંટડી વાગી રહી છે
ડોનાલ્ડ ટ્રમ્પે 18000 ભારતીયોને 'કાઢી મૂકવાની' તૈયારી કરી છે! શપથ લેતાં જ...
ડોનાલ્ડ ટ્રમ્પે 18000 ભારતીયોને 'કાઢી મૂકવાની' તૈયારી કરી છે! શપથ લેતાં જ...
Buxar: સાસરિયામાં આગતા સ્વાગતા ન કરી તો ગુસ્સે થયેલા પતિએ પત્નીને ગોળી મારી અને પછી....
Buxar: સાસરિયામાં આગતા સ્વાગતા ન કરી તો ગુસ્સે થયેલા પતિએ પત્નીને ગોળી મારી અને પછી....
Lucky Zodiacs 2025: વર્ષ 2025 માં આ રાશિના લોકો થઈ જશે માલામાલ
Lucky Zodiacs 2025: વર્ષ 2025 માં આ રાશિના લોકો થઈ જશે માલામાલ
BSNL ની ધમાકેદાર ઓફર, દર મહિને મળશે 1300 GB સુપરફાસ્ટ ઇન્ટરનેટ, Jio, Airtel ટેન્શનમાં

ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે 'હાઈબ્રિડ મોડલ'ને મંજૂરી, ICCએ પાકિસ્તાનની મોટી માંગ સ્વીકારી

રશિય સાથે મળીને ભારત 2025માં મોટો ધડાકો કરશે! પાકિસ્તાન-ચીનનો પસીનો છૂટી જશે

દિલ્હીમાં તૂટ્યો ઠંડીનો રેકોર્ડ, 6 રાજ્યોમાં કોલ્ડવેવનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી 

Embed widget