શોધખોળ કરો
જવાનની સફળતા બાદ નયનતારા એરપોર્ટ પર આવા અંદાજમાં જોવા મળી, જુઓ તસવીરો
Jawan Actress Nayanthara : શાહરૂખ ખાનની ફિલ્મ 'જવાન' મોટા પડદા પર રિલીઝ થઈ ગઈ છે. ફિલ્મને પણ જબરદસ્ત રિસ્પોન્સ મળી રહ્યો છે.

નયનતારા પતિ સાથે એરપોર્ટ પર સ્પોટ થઇ
1/6

Jawan Actress Nayanthara : શાહરૂખ ખાનની ફિલ્મ 'જવાન' મોટા પડદા પર રિલીઝ થઈ ગઈ છે. ફિલ્મને પણ જબરદસ્ત રિસ્પોન્સ મળી રહ્યો છે.
2/6

બોક્સ ઓફિસની કમાણીનો આંકડો એ વાતનો પુરાવો છે કે, લોકોને ફિલ્મ કેટલી પસંદ આવી રહી છે. શાહરૂખના એક્શનના દરેક જગ્યાએ વખાણ થઈ રહ્યા છે, આ સિવાય ફિલ્મમાં હોટ પોલીસ ઓફિસરનો રોલ કરી રહેલી નયનથારા લોકોનો નવો ક્રશ બની ગઈ છે.
3/6

ફિલ્મમાં, નયનતારાએ એક પોલીસ અધિકારીની ભૂમિકા ભજવી છે જે શાહરૂખ ખાન સાથે લગ્ન કરે છે અને બાદમાં તે તેના મિશનમાં તેને સપોર્ટ કરે છે.
4/6

ફિલ્મ રિલીઝ થયા બાદ નયનતારા તાજેતરમાં જ પતિ વિગ્નેશ સાથે મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી. આ દરમિયાન અભિનેત્રી એકદમ સિમ્પલ લૂકમાં જોવા મળી હતી.
5/6

તેના લુક વિશે વાત કરીએ તો અભિનેત્રીએ નેવી બ્લુ રંગનો અનારકલી સૂટ પહેર્યો હતો અને તેના વાળનું બન લીધું હતું. નયનતારાની જે તસવીરો સામે આવી છે તેમાં તે તેના પતિનો હાથ પકડીને એરપોર્ટની અંદર જતી જોવા મળી રહી છે.
6/6

આ દરમિયાન નયનતારાએ પાપારાઝી માટે હસતાં હસતાં પોઝ પણ આપ્યા હતા, અહીં ફોટોગ્રાફર્સે પણ તેની ફિલ્મની પ્રશંસા કરી હતી. જવાનની વાત કરીએ તો કિંગ ખાનની મલ્ટી સ્ટારર ફિલ્મે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી છે.
Published at : 08 Sep 2023 04:34 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
રાજકોટ
ગુજરાત
બિઝનેસ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
