શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
'પુષ્પા' માટે અલ્લૂ અર્જુને જીત્યો પ્રથમ નેશનલ એવોર્ડ, એક્ટરે પરિવાર સાથે કરી ઉજવણી
નેશનલ એવોર્ડ 2023ની જાહેરાત કરવામાં આવી છે. જેમાં સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુનને તેની બ્લોકબસ્ટર ફિલ્મ 'પુષ્પાઃ ધ રાઇઝ' માટે બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો છે. જે બાદ અભિનેતાના ઘરમાં ઉજવણીનો માહોલ છે.
![નેશનલ એવોર્ડ 2023ની જાહેરાત કરવામાં આવી છે. જેમાં સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુનને તેની બ્લોકબસ્ટર ફિલ્મ 'પુષ્પાઃ ધ રાઇઝ' માટે બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો છે. જે બાદ અભિનેતાના ઘરમાં ઉજવણીનો માહોલ છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/25/58bcefd68d95af1d58a1f8d43bf7b1be169295166080074_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ફોટોઃ ઇન્સ્ટાગ્રામ
1/7
![નેશનલ એવોર્ડ 2023ની જાહેરાત કરવામાં આવી છે. જેમાં સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુનને તેની બ્લોકબસ્ટર ફિલ્મ 'પુષ્પાઃ ધ રાઇઝ' માટે બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો છે. જે બાદ અભિનેતાના ઘરમાં ઉજવણીનો માહોલ છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/25/3fb5ed13afe8714a7e5d13ee506003dd7899f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નેશનલ એવોર્ડ 2023ની જાહેરાત કરવામાં આવી છે. જેમાં સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુનને તેની બ્લોકબસ્ટર ફિલ્મ 'પુષ્પાઃ ધ રાઇઝ' માટે બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો છે. જે બાદ અભિનેતાના ઘરમાં ઉજવણીનો માહોલ છે.
2/7
![હાલમાં જ અલ્લુ અર્જુનના ઘરેથી કેટલીક તસવીરો સામે આવી છે. જેમાં અભિનેતા તેના પરિવાર અને ખાસ મિત્રો સાથે ખૂબ જ ખુશ જોવા મળે છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/25/f99687dd719c4e8bc6a39e946c3d9ef78ea32.jpg?impolicy=abp_cdn&imwidth=720)
હાલમાં જ અલ્લુ અર્જુનના ઘરેથી કેટલીક તસવીરો સામે આવી છે. જેમાં અભિનેતા તેના પરિવાર અને ખાસ મિત્રો સાથે ખૂબ જ ખુશ જોવા મળે છે.
3/7
![આ તસ્વીરોમાં બધાએ અલ્લુને ગળે લગાવીને અભિનંદન તો આપ્યા જ પરંતુ અભિનેતાને ફૂલોનો ગુલદસ્તો આપીને અભિનંદન પાઠવ્યા હતા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/25/2de40e0d504f583cda7465979f958a982328f.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ તસ્વીરોમાં બધાએ અલ્લુને ગળે લગાવીને અભિનંદન તો આપ્યા જ પરંતુ અભિનેતાને ફૂલોનો ગુલદસ્તો આપીને અભિનંદન પાઠવ્યા હતા.
4/7
![બીજી તરફ અલ્લુએ પોતાનો પહેલો નેશનલ એવોર્ડ જીતવાની ખુશીમાં પોતાના બાળકો અને પરિવાર સાથે કેક કાપી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/25/135007e7085979a7d5b41ce54c0e54d7c8d81.jpg?impolicy=abp_cdn&imwidth=720)
બીજી તરફ અલ્લુએ પોતાનો પહેલો નેશનલ એવોર્ડ જીતવાની ખુશીમાં પોતાના બાળકો અને પરિવાર સાથે કેક કાપી હતી.
5/7
![તસવીરોમાં અલ્લુ બ્લેક શર્ટ સાથે સફેદ જીન્સ પહેરીને ખૂબ જ હેન્ડસમ લાગી રહ્યો છે. અભિનેતાએ હજુ પણ પુષ્પાનો લુક રાખ્યો છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/25/fac4ef5554f69012fe38d2f1d4e245a6df63b.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તસવીરોમાં અલ્લુ બ્લેક શર્ટ સાથે સફેદ જીન્સ પહેરીને ખૂબ જ હેન્ડસમ લાગી રહ્યો છે. અભિનેતાએ હજુ પણ પુષ્પાનો લુક રાખ્યો છે.
6/7
![અલ્લુની ફિલ્મ 17 ડિસેમ્બર 2021ના રોજ રીલિઝ થઈ હતી. જેણે બોક્સ ઓફિસ પર ઘણી કમાણી કરી હતી.ફિલ્મમાં અલ્લુ અર્જુનનું કામ ખૂબ જ પસંદ કરવામાં આવ્યું હતું. ખૂબ જ ટૂંક સમયમાં અભિનેતા તેના પાર્ટ 2 માં જોવા મળવાનો છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/25/4efdd2f969559e8b1c92e99f32ded48e3203a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અલ્લુની ફિલ્મ 17 ડિસેમ્બર 2021ના રોજ રીલિઝ થઈ હતી. જેણે બોક્સ ઓફિસ પર ઘણી કમાણી કરી હતી.ફિલ્મમાં અલ્લુ અર્જુનનું કામ ખૂબ જ પસંદ કરવામાં આવ્યું હતું. ખૂબ જ ટૂંક સમયમાં અભિનેતા તેના પાર્ટ 2 માં જોવા મળવાનો છે.
7/7
![ફિલ્મમાં અલ્લુ અર્જુનનું કામ ખૂબ જ પસંદ કરવામાં આવ્યું હતું. ખૂબ જ ટૂંક સમયમાં અભિનેતા તેના પાર્ટ 2 માં જોવા મળવાનો છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/08/25/e4bde0eb46b8f32ef4b4207f5344b4d4e38e2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ફિલ્મમાં અલ્લુ અર્જુનનું કામ ખૂબ જ પસંદ કરવામાં આવ્યું હતું. ખૂબ જ ટૂંક સમયમાં અભિનેતા તેના પાર્ટ 2 માં જોવા મળવાનો છે.
Published at : 25 Aug 2023 01:54 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ક્રિકેટ
ગાંધીનગર
ક્રિકેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)