શોધખોળ કરો
Shilpa Shettyથી લઇને Disha Patani સુધી, આ હૉટ અભિનેત્રીઓએ એનિમલ પ્રિન્ટેડ સ્વિમશૂટ પહેરીને બતાવ્યા બૉલ્ડ કર્વ્ઝ, જુઓ તસવીરો.......

Animal_Printed_swimsuits_
1/6

મુંબઇઃ બી-ટાઉનની ટૉપ અભિનેત્રીઓ પોતાના બૉલ્ડ અંદાજના કારણે ચર્ચામાં રહે છે, તેમને હંમેશા વેકેશનમાં દરિયાકિનારે અન્જૉય કરતા પણ સ્પૉટ કરવામાં આવે છે. સોશ્યલ મીડિયા પર તેમની તસવીરો ખુબ વાયરલ થાય છે. સારા અલી ખાન અને તારા સુતરિયા જેવી એક્ટ્રેસીસ પણ છેલ્લા કેટલાક દિવસોથી અનિમલ-પ્રિન્ટ સ્વિમસૂટમાં એકથી એક ચઢિયાતી તસવીરો શેર કરી ચૂકી છે. જુઓ આ હીરોઇનોની ખાસ તસવીરો.......
2/6

દિશા પટ્ટણી દરિયાકિનારે વેકેશન અન્જૉય કરવાનુ પસંદ કરે છે. તેને હંમેશા સ્વિમસૂટમાં સ્પૉટ કરવામાં આવે છે. તાજેતરમાં જ આ એનિમલ પ્રિન્ટેડ સ્વિમસૂટમાં આ તસવીર શેર કરી હતી.
3/6

બૉલીવુડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી પોતાની ફિટ બૉડી માટે જાણીતી છે, તેને તાજેતરમાં જ આ એનિમલ પ્રિન્ટેડ બિકીનીમાં એક સુંદર તસવીર શેર કરી હતી. આ તસવીરમાં શિલ્પા એકદમ હૉટ પૉઝ આપતી દેખાઇ રહી છે.
4/6

તારા સુતરિયાએ પણ એનિમલ પ્રિન્ટેડ સ્વિમસૂટમાં હૉટ ફોટોશૂટ કરાવ્યુ હતુ.
5/6

બૉલીવુડ એક્ટ્રેસ જ્હાન્વી કપૂરે તાજેતરમાં જ આ તસવીરો શેર કરી હતી, આ તસવીરોમાં જ્હાન્વીને સફેદ રંગની બિકીની અને એનિમલ પ્રિન્ટેડ બિકીની બૉટમમાં જોવામાં આવી હતી.
6/6

સારા અલા ખીનને ટ્રાવેલ કરવુ ખુબ પસંદ છે, અને હંમેશા તેને અમૃતિ સિંહ અને ભાઇ ઇબ્રાહિમ અલી ખાનની સાથે સ્પૉટ કરવામાં આવે છે. તેને પોતાના માલદીવ વેકેશનથી આ તસવીરો શેર કરી હતી. જ્યાં તે એક એનિમલ પ્રિન્ટ વાળી બિકીનીમાં પોતાના કર્વ્ઝ બતાવી રહી હતી.
Published at : 27 Jun 2021 08:22 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
ગુજરાત
ક્રિકેટ
આઈપીએલ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
