શોધખોળ કરો
Pics: દુબઇમાં વેકેશન એન્જૉય કરતી જોવા મળી Priyanka Chopra, જુઓ દિલકશ અંદાજ
Priyanka Chopra Latest Pics: જાણીતી એક્ટ્રેસ પ્રિયંકા ચોપડા આજકાલ દુબઇ ટ્રિપ પર છે. અહીં તે હળવાશની પળો માણી રહી છે,

ફાઇલ તસવીર
1/9

Priyanka Chopra Latest Pics: જાણીતી એક્ટ્રેસ પ્રિયંકા ચોપડા આજકાલ દુબઇ ટ્રિપ પર છે. અહીં તે હળવાશની પળો માણી રહી છે, આ બધાની વચ્ચે એક્ટ્રેસની લેટસ્ટ તસવીરો સોશ્યલ મીડિયા પર છવાઇ છે.
2/9

બૉલીવુડથી લઇને હૉલીવુડ સુધી પોતાની ખાસ ઓળખ બનાવનારી પ્રિયંકા ચોપડા આજકાલ દુબઇ ટ્રિપ પર છે, અને ત્યાં પોતાનુ વેકેશન એન્જૉય કરી રહી છે. એક્ટ્રેસની ત્યાંથી કેટલીક ખાસ તસવીરો વાયરલ થઇ છે.
3/9

અહીં પ્રિયંકા ચોપડાની જે તસવીરોની વાત કરવામાં આવી રહી છે, તે તેના ઇન્સ્ટાગ્રામ પર પર શેર કરવામાં આવી છે. તસવીરોમાં જોઇએ તો એક્ટ્રેસ વેકેશનને ભરપુર રીતે માણી રહી છે.
4/9

એટલુ જ નહીં પોતાના દિલકશ અંદાજથી પ્રિયંકા ચોપડા દરેકનુ ધ્યાન પોતાની તરફ ખેંચી રહી છે.
5/9

તસવીરોમાં તમે જોઇ શકો છો કે દરિયા કિનારે બીચ પર પ્રિયંકા ચોપડા પોતાની ફૂરસતની પળોને જબરદસ્ત રીતે એન્જૉય કરી રહી છે. આ તસવીરો હાલમાં ખુબ ચર્ચામાં છે.
6/9

પ્રિયંકા ચોપડાના ફેન્સ આ તસવીરો પર ખુબ કૉમેન્ટ અને શેરિંગ કરી રહ્યાં છે, લાખોમાં લાઇક્સ પણ મળી રહી છે.
7/9

એક્ટ્રેસ પ્રિયંકા ચોપડા
8/9

એક્ટ્રેસ પ્રિયંકા ચોપડા
9/9

એક્ટ્રેસ પ્રિયંકા ચોપડા
Published at : 05 Dec 2022 10:51 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
રાજકોટ
ક્રિકેટ
ગુજરાત
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
