શોધખોળ કરો
Dharamveer 2 Trailer Launch: સલમાન ખાન ગોવિંદા ખાસ અંદાજમાં મળ્યાં, જુઓ લોન્ચિંગ સમયની તસવીરો
Dharamveer 2 Trailer Launch: ફિલ્મ 'ધરમવીર 2' આ વર્ષે 9 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. આ પહેલા 20 જુલાઈએ ફિલ્મનું ટ્રેલર લોન્ચ થયું.

તસવીર ઇન્સ્ટામાંથી
1/9

ધરમવીર 2'ના ટ્રેલર લોન્ચ ઈવેન્ટમાં જ્યારે સલમાન ખાન પીઢ અભિનેતા જીતેન્દ્ર અને ગોવિંદાને મળ્યો ત્યારે તેણે બંનેને ગળે લગાવ્યા હતા.
2/9

'ધરમવીર 2'ના ટ્રેલર લોન્ચ ઈવેન્ટમાં બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન ડેશિંગ લુકમાં જોવા મળ્યો હતો. બ્લેક ટીશર્ટ અને જીન્સ પહેરીને તે એકદમ હેન્ડસમ લાગતો હતો.
3/9

આ દરમિયાન મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદ અને ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે સલમાન ખાનને ચુનરી પહેરાવીને તેમનું સ્વાગત કર્યું હતું.
4/9

ઈવેન્ટમાં ગોવિંદા સફેદ શર્ટ અને પેન્ટ સાથે બ્લુ બ્લેઝરમાં જોવા મળ્યો હતો. અભિનેતાએ સફેદ જૂતા સાથે તેનો લૂક કમ્પલિટ કર્યો હતો.
5/9

'ધરમવીર 2'ના ટ્રેલર લોન્ચ ઈવેન્ટમાં અભિનેત્રી રકુલ પ્રીત સિંહે પણ હાજરી આપી હતી. આ દરમિયાન તે પ્રિન્ટેડ સાડી પહેરેલી જોવા મળી હતી. એક્ટ્રેસ મેચિંગ ઈયરિંગ્સ અને ખુલ્લા વાળમાં ખૂબ જ સુંદર દેખાઇ રહી હતી.
6/9

રકુલ પ્રીત સિંહ સાથે તેના પતિ અને નિર્માતા જેકી ભગનાની પણ ઈવેન્ટમાં પહોંચ્યા હતા. જેકીએ મરૂન કુર્તા સાથે બ્લેક પાયજામા અને બ્લેક શૂઝ સાથે લૂકને કમ્પલિટ કર્યો હતો.
7/9

'ધરમવીર 2'ના ટ્રેલર લોન્ચ ઈવેન્ટમાં અભિનેત્રી અંકિતા લોખંડે પણ તેના પતિ વિકી જૈન સાથે હાજર રહી હતી. આ દરમિયાન કપલએ બ્લેક આઉટફિટ પ્રીફર કરીને મેચિંગ કર્યું હતું. અભિનેત્રી કાળી સાડી અને વિકી પણ બ્લેક શર્ટ અને પેન્ટમાં જોવા મળ્યો હતો.
8/9

'ધરમવીર 2'ના ટ્રેલર લોન્ચ ઈવેન્ટમાં અભિનેત્રી આકાંક્ષા પુરી પણ જોવા મળી હતી. મેચિંગ હીલ્સ સાથે સફેદ ડ્રેસ પહેરીને તે ખૂબ જ સુંદર લાગી રહી હતી.
9/9

બોમન ઈરાનીએ 'ધરમવીર 2'ના ટ્રેલર લોન્ચ ઈવેન્ટમાં પણ હાજરી આપી હતી. આ દરમિયાન તે સફેદ કુર્તા-પાયજામા સાથે ગ્રે રંગનો પ્રિન્ટેડ વેસ્ટ કોટ અને ખેસ સાથે લૂકને કમ્પલિટ કર્યો હતો. Dharamveer 2 Trailer Launch:
Published at : 21 Jul 2024 08:27 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
ગુજરાત
ક્રિકેટ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
