શોધખોળ કરો
Halloween પર છવાયો Ankita Lokhande અને વિક્કી જૈનનો હૉરર લૂક
ટીવી એક્ટ્રેસ અંકિતા લોખંડે પતિ વિકી જૈન સાથે હેલોવીન પાર્ટીમાં પહોંચી હતી

અંકિતા
1/9

Ankita Lokhande Halloween Look: ટીવી એક્ટ્રેસ અંકિતા લોખંડેએ પતિ વિકી જૈન સાથે મળીને ટીવી ઈન્ડસ્ટ્રીની હેલોવીન પાર્ટીમાં ખતરનાક દેખાવ સાથે આકર્ષણ જમાવ્યું હતું. પાર્ટીમાં અંકિતા ખૂબ જ ગ્લેમરસ અવતારમાં પહોંચી હતી.
2/9

આ દિવસોમાં બોલિવૂડ અને ટીવી ઈન્ડસ્ટ્રીમાં હેલોવીન પાર્ટીની ઉજવણી ચાલી રહી છે. નાના પડદાની આ હોરર પાર્ટીમાં અભિનેત્રી અંકિતા લોખંડેએ પોતાના 'હોરર લુક'થી બધાને ચોંકાવી દીધા હતા.
3/9

અંકિતા લોખંડે હેલોવીન પાર્ટીમાં ગોલ્ડન અને સિલ્વર કોમ્બિનેશનના શિમર ગાઉનમાં પહોંચી હતી, જેમાં તે ખૂબ જ ગ્લેમરસ અને અમેઝિંગ લાગી રહી હતી.
4/9

અભિનેત્રીનો પતિ વિકી જૈન હોલિવૂડની એક ફિલ્મના ભૂતિયા લુકમાં જોવા મળ્યો હતો. આ દંપતીએ આ હેલોવીન પાર્ટીમાં પોતાની સ્ટાઈલથી આકર્ષણ જમાવ્યું હતું.
5/9

મીડિયાની સામે આ કપલ પણ એકબીજા સાથે રોમેન્ટિક કરતા જોવા મળ્યા હતા.
6/9

વિકી જૈન બ્લેક એન્ડ વ્હાઇટ આઉટફિટમાં હેલોવીન પાર્ટીમાં પહોંચ્યો હતો
7/9

હેલોવીન પાર્ટીમાં અંકિતા અને વિકી જૈન હસતા જોવા મળ્યા હતા.
8/9

સોશિયલ મીડિયા પર કેટલાક યુઝર્સને અંકિતાનો આ હેલોવીન લૂક એકદમ સિમ્પલ લાગ્યો કારણ કે તેમાં ડરામણું કંઈ નહોતું, પરંતુ કપલ એકદમ ક્યૂટ લાગતું હતું.
9/9

તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે
Published at : 01 Nov 2022 01:38 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દેશ
ગુજરાત
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
