શોધખોળ કરો
Vaishali Thakkar Suicide: ગોલ્ડન પેટલ એવોર્ડ વિજેતા ટીવી એક્ટ્રેસ ખાધો ગળાફાંસો, આ સીરિયલોમાં કર્યો છે લીડ રોલ
Vaishali Thakkar Suicide: જાણીતી ટીવી એક્ટ્રેસ વૈશાલી ઠક્કરે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી છે. તે ઈન્દોરમાં રહેતી હતી.
વૈશાલી ઠક્કર
1/7

. વૈશાલીએ ટેલિવિઝન સિવાય ફિલ્મોમાં પણ કામ કર્યું છે. વૈશાલી મૂળ ઉજ્જૈનના મહિધરપુરની છે.
2/7

iઅત્યાર સુધીની તપાસમાં પ્રેમ પ્રકરણનો મામલો સામે આવ્યો છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ વૈશાલી ઠક્કર ફિલ્મ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના નજીકના મિત્રો પૈકીની એક છે.
3/7

વૈશાલી ઠક્કરે પોતાની કારકિર્દીની શરૂઆત એન્કરિંગથી કરી હતી
4/7

વર્ષ 2015માં તેને સ્ટાર પ્લસના શો યે રિશ્તા ક્યા કહેલાતા હૈમાં સંજનાનું પાત્ર ભજવવાની તક મળી. આ ટેલિવિઝન શોથી તેને ઘણી ખ્યાતિ મળી.
5/7

આ શો પછી તે યે વાદા રહા, યે હૈ આશિકી, સસુરાલ સિમર કા, સુપર સિસ્ટર, લાલ ઈશ્ક અને વિશ અને અમૃતમાં જોવા મળી હતી.
6/7

સસુરાલ સિમર કામાં વૈશાલીનું સૌથી લોકપ્રિય પાત્ર અંજલિ ભારદ્વાજનું હતું, જેના માટે તેણીને નકારાત્મક ભૂમિકામાં શ્રેષ્ઠ અભિનેત્રી માટે ગોલ્ડન પેટલ પુરસ્કાર પણ એનાયત કરવામાં આવ્યો છે.
7/7

વર્ષ 2019 માં, વૈશાલી ટેલિવિઝન શો મનમોહિનીમાં જોવા મળી હતી, જેમાં તેણે માનસીનું પાત્ર ભજવ્યું હતું.
Published at : 16 Oct 2022 03:36 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
રાજકોટ
ગુજરાત
બિઝનેસ
આઈપીએલ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
