શોધખોળ કરો
Rupali Gangulyની આટલી ગ્લેમરસ તસવીર તમે પહેલા ક્યારેય નહીં જોઇ હોય, સ્માઇલ પર થઇ જશો લટ્ટુ, જુઓ.......

ફાઇલ તસવીર
1/9

મુંબઇઃ અનુપમા બનીને ઘરે ઘરે લોકોના દિલમાં છવાઇ ગયેલી રૂપાલી ગાંગુલી ફરી એકવાર ચર્ચામાં આવી છે, રૂપાલી ગાંગુલી પોતાની પર્સનલ અને પ્રૉફેશનલ લાઇફની વાતો પણ પોતાના ફેન્સ સાથે શેર કરે છે.
2/9

રૂપાલી ગાંગુલીએ તાજેતરમાં જ ઇન્સ્ટાગ્રામ પર પોતાની તસવીરો શેર કરી હતી, જેમાં તે બલા સુંદર લાગી રહી છે.
3/9

જોકે, આ તસવીરોમાં રૂપાલી ગાંગુલી સિમ્પલ સૂટમાં જ દેખાઇ રહી છે, પરંતુ તેની પ્રેમભરી સ્માઇલે સુંદરતામાં ચાર ચાંદ લગાવી દીધી છે.
4/9

રૂપાલી ગાંગુલી ગમે તે ડ્રેસ પહેરે ભલે પછી તે વેસ્ટર્ન હોય કે ઇન્ડિયન તેની તસવીરો સોશ્યલ મીડિયા પર ધૂમ મચાવે છે.
5/9

રૂપાલી ગાંગુલીના ફેન્સ તેની એક ઝલક મેળવવા માટે ખુબ ઉતાવળા રહે છે, વળી, રૂપાલી ગાંગુલી પણ પોતાના ફેન્સનુ હંમેશા એન્ટરેન્ટ કરવાનો કોઇ મોકો નથી છોડતી.
6/9

રૂપાલી ગાંગુલી પોતાના અભિનયની સાથે શાનદાર પરફોર્મન્સ આપ્યુ છે, અને હંમેશા ફેન્સના દિલોમાં રહી છે. પરંતુ અનુપમા બનીને લોકોની વચ્ચે એક્ટ્રેસે એક અલગ જ ઓળખ બનાવી લીધી છે.
7/9

રૂપાલી ગાંગુલીનો શૉ અનુપમા હંમેશા ટીઆરપી લિસ્ટમાં ટૉપ 3માં ટકેલી રહે છે. આની પાછળ આ શૉને સ્ટારકાસ્ટની ખુબ મહેનત છે.
8/9

અનુપમા બાદ રૂપાલી ગાંગુલીની ફેન ફેલોઇંગમાં ખુબ વધારો થયો છે, ઇન્સ્ટાગ્રામ પર તેને 2.5 મિલિયન ફૉલોઅર્સ ફોલૉ કરે છે.
9/9

રૂપાલી ગાંગુલી
Published at : 01 Jul 2022 11:17 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગાંધીનગર
ગુજરાત
રાજકોટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
