શોધખોળ કરો
Winter travel Destination: વિન્ટરમાં ફરવા માટે ભારતના આ 7 પ્લેસ છે ઉત્તમ, યાદગાર બની જશે વિન્ટર વેકેશન
જો તમે વિન્ટરના વેકેશનમાં ફરવા જવાનું પ્લાનિંગ કરી રહયાં છો તો ચાલો તમને કેટલીક એવી જગ્યાઓ વિશે જણાવીએ. જ્યાં પહોંચીને આપને આલહાદાયક અનુભૂતિ થશે.

પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)
1/8

જો તમે વિન્ટરના વેકેશનમાં ફરવા જવાનું પ્લાનિંગ કરી રહયાં છો તો ચાલો તમને કેટલીક એવી જગ્યાઓ વિશે જણાવીએ. જ્યાં પહોંચીને આપને આલહાદાયક અનુભૂતિ થશે.
2/8

સ્પિતી વેલી-બરફના દિવાનો માટે સ્પિતિ વેલી બેસ્ટ ડેસ્ટિનેશન છે. લદ્દાખમાં સ્થિત સ્પિતિ વેલી વિન્ટરમાં બરફથી ઢંકાઇ જાય છે.
3/8

ઊંટી-દક્ષિણ ભારતમાં ફરવા જવા માટે ઊંટી પણ સારો ઓપ્શન છે. અહીનું કુદરતી સૌંદર્ય આપના આંખોમાં વસી જાય છે અને મનને પુલકિત કરી દે છે.
4/8

ઉદયપુરઃ બ્લુ સિટી ઉદયપુર રાજસ્થાનના શ્રેષ્ઠ પર્યટન સ્થળોમાંનું એક છે. અહીં તમે કિલ્લાઓ, હવેલીઓ, તળાવોની મુલાકાત લઈને લિજ્જતદાર ભોજન સાથએ તેને વધુ મજેદાર બનાવી શકો છો.
5/8

ચોપટા: ઉત્તરાખંડમાં આવેલું ચોપટા ખીણોની મજા માણવા અને પહાડોની વચ્ચે સમય પસાર કરવા માટે શ્રેષ્ઠ સ્થળ છે. બાબા તુંગનાથની યાત્રા પણ અહીંથી શરૂ થાય છે
6/8

મનાલીઃ જો તમે શિયાળામાં મિત્રો સાથે બહાર ફરવા જવાનું પ્લાનિંગ કરી રહ્યાં હોવ તો તમે મનાલી પણ જઈ શકો છો. અહીં બરફવર્ષોની વચ્ચે હિમાચલની પહાડીનું સૌદર્ય ખીલી ઉઠે છે.
7/8

કેરળઃ કેરળ એક એવું રાજ્ય છે જ્યાં તમે પહાડોની સાથે દરિયાકિનારાનો આનંદ માણી શકો છો. જો તમે બરફ જોવા નથી માંગતા, તો તમે અહીં ઘણી અનોખી કલાકૃતિઓથી બનેલા મંદિરો આપનું મન મોહી લેશે.
8/8

દાર્જિલિંગઃ પશ્ચિમ બંગાળના પહાડી ભાગમાં સ્થિત દાર્જિલિંગ એક ખૂબ જ સુંદર સ્થળ છે. અહીંની પ્રકૃતિ મનમોહક છે. આ સિવાય તમે અહીં ટોય ટ્રેનની મજા પણ માણી શકશો.
Published at : 29 Dec 2023 05:30 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ટેકનોલોજી
દેશ
આઈપીએલ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
