શોધખોળ કરો

Health Tips: રોજ એક કલાક સાયકલ ચલાવવાથી સ્વાસ્થ્યને પહોંચે આ અદભૂત ફાયદા, આ જીવેલણ રોગનું જોખમ ઘટશે

ફિટ રહેવા માટે, આપણા માટે શારીરિક રીતે સક્રિય રહેવું ખૂબ જ જરૂરી છે. તેથી, એ જરૂરી છે કે આપણે આપણી દિનચર્યામાં આવી કેટલીક પ્રવૃત્તિનો સમાવેશ કરીએ જેથી આપણે સક્રિય રહી શકીએ.

પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)

1/6
ફિટ રહેવા માટે, આપણા માટે શારીરિક રીતે સક્રિય રહેવું ખૂબ જ જરૂરી છે. તેથી, એ જરૂરી છે કે આપણે આપણી દિનચર્યામાં આવી કેટલીક પ્રવૃત્તિનો સમાવેશ કરીએ જેથી આપણે સક્રિય રહી શકીએ. સાયકલિંગ એ એક એવી પ્રવૃત્તિ છે જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોઈ શકે છે. જાણો દરરોજ થોડીવાર સાયકલ ચલાવવાના શું ફાયદા છે.

2/6
દરરોજ થોડો સમય સાયકલ ચલાવવાથી તમારું માનસિક સ્વાસ્થ્ય સુધરી શકે છે. સાયકલ ચલાવવાથી મનને આરામ મળે છે અને તણાવ અને ચિંતા જેવી સમસ્યાઓ ઓછી થાય છે. વાસ્તવમાં, સાયકલ ચલાવવી એ એક પ્રકારની કસરત છે, જેના કારણે બ્રેઇનમાં હેપ્પી  હોર્મોન્સ રીલીઝ થાય છે. . તેનાથી તમારો તણાવ ઓછો થાય છે અને તમારો મૂડ પણ સુધરે છે.

3/6
બેઠાડુ જીવનશૈલીના કારણે વજન વધવાની સમસ્યા સામાન્ય છે, પરંતુ તેના કારણે વ્યક્તિને મેદસ્વીતા, ડાયાબિટીસ વગેરે જેવી ઘણી બીમારીઓનો સામનો કરવો પડી શકે છે. આમાં સાયકલ ચલાવવી ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. સાયકલ ચલાવવાથી આપણું શરીર કેલરી બર્ન કરે છે, જેના કારણે શરીરમાં વધારાની ચરબી જમા થતી નથી અને વજન વધવાની સમસ્યા ઓછી થાય છે. તેથી, સાયકલિંગ તંદુરસ્ત વજન જાળવવામાં ખૂબ મદદરૂપ સાબિત થઈ શકે છે.

4/6
સાયકલિંગ આપણા સ્નાયુઓની કસરત કરે છે, જે તેમને ટોન કરે છે અને તેમને મજબૂત બનાવે છે. પગના સ્નાયુઓ માટે આ ખાસ કરીને ફાયદાકારક છે. આ ઉપરાંત, તે હિપ્સ અને પીઠના સ્નાયુઓ માટે પણ ફાયદાકારક છે.

5/6
સાયકલિંગ એ એરોબિક કસરતનો એક પ્રકાર છે, જે હૃદય અને ફેફસાં માટે ખૂબ જ ફાયદાકારક છે. દરરોજ સાયકલ ચલાવવાથી રક્ત પરિભ્રમણ સુધરે છે અને બ્લડ પ્રેશર પણ જળવાઈ રહે છે. હૃદયને વધુ સારી રીતે કાર્ય કરવા માટે આ બંને જરૂરી છે.

6/6
હેવી વર્ક આઉટને કારણે આપણા સાંધાઓ પર તણાવ આવ રહે છે અને તેના કારણે ઘૂંટણમાં ઈજા થવાનું જોખમ રહેલું છે, પરંતુ સાઈકલ ચલાવવાથી તમારા ઘૂંટણ પર વધારે દબાણ નથી પડતું અને કસરત પણ થાય છે.

આરોગ્ય ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક

NEET-UG Paper Leak Case: CBIએ ઝારખંડના હજારીબાગથી સ્કૂલના પ્રિન્સિપાલ, વાઇસ પ્રિન્સિપાલની ધરપકડ કરી

Crime News: સગી પુત્રીએ માતાના દબાવ્યા પગ, પિતરાઈ ભાઈએ મોઢામાં ભરાવ્યું કપડું; બાદમાં કર્યો આવો કાંડ

IND vs SA Final:  કોહલી જ્યારે જ્યારે રમ્યો વર્લ્ડ કપ ફાઈનલ ત્યારે કર્યો છે શાનદાર દેખાવ, હવે આફ્રિકાને ધૂળ ચટાવવાની તૈયારી

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | વૃક્ષો વાવો, જીવન બચાવોHu to Bolish | હું તો બોલીશ | રોગચાળાથી સાવધાનNavsari News: બીલીમોરામાં પ્રશાસનની બેદરકારીથી ચાર વર્ષીય બાળકી પાણી ભરેલા ખાડામાં પડીRajkot News । રાજકોટના ગોંડલ માર્કેટયાર્ડમાં ચેરમેન તથા વાઇસ ચેરમેનની કાલે ચૂંટણી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
NEET-UG Paper Leak Case: CBIએ ઝારખંડના હજારીબાગથી સ્કૂલના પ્રિન્સિપાલ, વાઇસ પ્રિન્સિપાલની ધરપકડ કરી
NEET-UG Paper Leak Case: CBIએ ઝારખંડના હજારીબાગથી સ્કૂલના પ્રિન્સિપાલ, વાઇસ પ્રિન્સિપાલની ધરપકડ કરી
Crime News: સગી પુત્રીએ માતાના દબાવ્યા પગ, પિતરાઈ ભાઈએ મોઢામાં ભરાવ્યું કપડું; બાદમાં કર્યો આવો કાંડ
Crime News: સગી પુત્રીએ માતાના દબાવ્યા પગ, પિતરાઈ ભાઈએ મોઢામાં ભરાવ્યું કપડું; બાદમાં કર્યો આવો કાંડ
IND vs SA Final:  કોહલી જ્યારે જ્યારે રમ્યો વર્લ્ડ કપ ફાઈનલ ત્યારે કર્યો છે શાનદાર દેખાવ, હવે આફ્રિકાને ધૂળ ચટાવવાની તૈયારી
IND vs SA Final: કોહલી જ્યારે જ્યારે રમ્યો વર્લ્ડ કપ ફાઈનલ ત્યારે કર્યો છે શાનદાર દેખાવ, હવે આફ્રિકાને ધૂળ ચટાવવાની તૈયારી
RSS ના મોહન ભાગવત મુકેશ અંબાણીના ઘરે કેમ પહોંચ્યા? જાણો કારણ

Jio, એરટેલ બાદ હવે Vodafone એ ગ્રાહકોને આપ્યો મોટો ઝટકો, જાણો નવા રિચાર્જ પ્લાનની કિંમત

Gujarat Rain: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ વરસાદની કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ

ફ્રી રાશન કાર્ડના ચક્કરમાં ખાલી જઈ જશે બેંક એકાઉન્ટ, ભૂલથી પણ ન કરો આ ભૂલ

Embed widget