શોધખોળ કરો
Hair Fall Control Tips: વાળ ખરવાની સમસ્યાથી પરેશાન છો? ટિપ્સથી હેર ફોલની સમસ્યાથી મળશે મુક્તિ
વાળ ખરવા એ એક સમયે વૃદ્ધાવસ્થાની નિશાની હતી. પરંતુ આજના કેમિકલયુક્ત ખોરાક અને વાળ પ્રત્યેની બેદરકારીને કારણે યુવા વયના લોકોમાં પણ આ સમસ્યા સામન્ય બની રહી છે.
health tips
1/7

વાળ ખરવા એ એક સમયે વૃદ્ધાવસ્થાની નિશાની હતી. પરંતુ આજના કેમિકલયુક્ત ખોરાક અને વાળ પ્રત્યેની બેદરકારીને કારણે યુવા વયના લોકોમાં પણ આ સમસ્યા સામન્ય બની રહી છે.
2/7

આજકાલ યુવાનોમાં વાળ ખરતા સામાન્ય બાબત બની ગઈ છે. આવી સ્થિતિમાં વાળ તૂટવાની સમસ્યાને લઈને વધારે તણાવ ન લો. તેનાથી તમારા બચેલા વાળ પર પણ ખરાબ અસર પડશે.
3/7

મોટાભાગે વાળ ખરવાનું કારણ ડેન્ડ્રફ હોય છે. તે પોષક તત્વોના વાળના મૂળ સુધી પહોંચવાના માર્ગ અવરોધે છે. જેના કારણે વાળ ખરવાની સમસ્યા શરૂ થઈ શકે છે.
4/7

જો તેલથી કોઈ ફરક પડતો નથી, તો તમે વાળની મજબૂતાઈ માટે દહીં અને ચણાના લોટનું મિશ્રણ લગાવી શકો છો. આ મિશ્રણમાં થોડું લીંબુ મિક્સ કરીને માથા પર સારી રીતે લગાવો. 3 અથવા 4 કલાક પછી, હુંફાળા પાણી અને શેમ્પૂથી સારી રીતે ધોઈ લો.
5/7

ડોકટરો તણાવને વાળ ખરવાનું મૂળ કારણ કહે છે. તેથી જ વાળ ખરતા અટકાવવા માટે યોગ અને ધ્યાનની સલાહ આપવામાં આવે છે.
6/7

શેમ્પૂમાં હાજર કેમિકલ વાળ ખરવાનું કારણ બને છે. આ કિસ્સામાં, લાઇટ શેમ્પૂનો ઉપયોગ કરો જે વાળને વોશ તો કરે છે પરંતુ કોઈ નુકસાન પહોંચાડતું નથી.
7/7

વાળની મજબૂતી માટે હેલ્ધી ડાયટ ખૂબ જ જરૂરી છે. ખોરાકમાં પ્રોટીન અને વિટામિનનું પ્રમાણ સંતુલિત હોવું જોઈએ. એવા ખોરાકનું સેવન કરો જેમાં બાયોટિન મળી આવે. તે વાળ માટે ઉપયોગી જણાયું છે.વાળ તૂટવાથી બચવા માટે અઠવાડિયામાં ઓછામાં ઓછું એક વાર હેર કન્ડીશનીંગ કરવું જરૂરી છે. તે વાળને સ્મૂઘ રાખશે અને વાળને સરળતાથી તૂટતાં પણ અટકાવશે.
Published at : 01 Apr 2023 02:32 PM (IST)
આગળ જુઓ
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ધર્મ-જ્યોતિષ
દેશ
દેશ





















