શોધખોળ કરો

World Health Day 2025: આ છે ભારત સરકારની બેસ્ટ હેલ્થ કેયર યોજના, મળશે આટલા બધા ફાયદાઓ

ભારત સરકારની આ યોજના એક આરોગ્ય વીમા યોજના છે જે આર્થિક રીતે નબળા પરિવારોને આરોગ્ય સંભાળ માટે નાણાકીય સુરક્ષા પૂરી પાડે છે.

પ્રતિકાત્મક તસવીર

1/5
ભારત સરકારની આ યોજના એક આરોગ્ય વીમા યોજના છે જે આર્થિક રીતે નબળા પરિવારોને આરોગ્ય સંભાળ માટે નાણાકીય સુરક્ષા પૂરી પાડે છે. PMJAY નું પૂર્ણ સ્વરૂપ
ભારત સરકારની આ યોજના એક આરોગ્ય વીમા યોજના છે જે આર્થિક રીતે નબળા પરિવારોને આરોગ્ય સંભાળ માટે નાણાકીય સુરક્ષા પૂરી પાડે છે. PMJAY નું પૂર્ણ સ્વરૂપ "આયુષ્માન ભારત-પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના" (Ayushman Bharat-Pradhan Mantri Jan Arogya Yojana) છે. જે ભારત સરકારની શ્રેષ્ઠ આરોગ્ય યોજનાઓમાંની એક છે.
2/5
ભારત સરકારની આ યોજના એક આરોગ્ય વીમા યોજના છે જે આર્થિક રીતે નબળા પરિવારોને ગૌણ અને તૃતીય આરોગ્ય સંભાળ માટે નાણાકીય સુરક્ષા પૂરી પાડે છે.

3/5
આ યોજનાનો ઉદ્દેશ્ય ગરીબ અને નબળા પરિવારોને આરોગ્યસંભાળની સુવિધા પૂરી પાડવાનો છે. આ યોજના હેઠળ લાભાર્થીઓ લિસ્ટેડ અને સંલગ્ન હોસ્પિટલોમાં કેશલેસ સારવાર મેળવી શકે છે.

4/5
આ યોજના 23 સપ્ટેમ્બર 2018ના રોજ શરૂ કરવામાં આવી હતી. આ યોજના પ્રતિ પરિવાર દર વર્ષે 5 લાખ રૂપિયા સુધીનું નાણાકીય કવર પૂરું પાડે છે.પીએમજેએવાયના કાર્યક્ષેત્ર વિશે વિગતવાર જણાવતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે તે 1,300 બીમારીઓને આવરી લેશે જેમાં કેન્સર અને હૃદય રોગ જેવી ગંભીર બીમારીઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ખાનગી હોસ્પિટલો પણ આ યોજનાનો ભાગ હશે.

5/5
આ યોજના હેઠળ લાભાર્થીઓને QR કોડ ધરાવતા કાર્ડ પણ આપવામાં આવ્યા છે. યોજના વિશે માહિતી માટે દેશભરમાં યોજના સાથે સંકળાયેલા 2.50 લાખથી વધુ કોમન સર્વિસ સેન્ટરોની સ્થાપના કરવામાં આવી છે.આ યોજના હેઠળ રાષ્ટ્રીય આરોગ્ય એજન્સીએ હોસ્પિટલોમાં 14,000 આરોગ્ય મિત્રો તૈનાત કર્યા છે, જે લાભાર્થીઓને મદદ કરવા માટે હંમેશા ઉપલબ્ધ છે.

આરોગ્ય ફોટો ગેલેરી

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Thailand Cambodia Dispute: થાઇલેન્ડે 8 સરહદી જિલ્લાઓમાં માર્શલ લો લાગુ કર્યો
Thailand Cambodia Dispute: થાઇલેન્ડે 8 સરહદી જિલ્લાઓમાં માર્શલ લો લાગુ કર્યો, ચીનનો મધ્યસ્થી પ્રસ્તાવને ઠુકરાવ્યો | જાણો 10 મોટા અપડેટ્સ
PM Modi in Maldives: 4,850 કરોડની લોન અને સૈન્ય વાહન, જાણો ભારતે માલદિવને શું આપ્યું?

રાજ્યમાં શિક્ષકોની ભરતી મુદ્દે મોટા સમાચાર, ખાલી રહેતી જગ્યા પર નિવૃત શિક્ષકોની કરાશે ભરતી

Joe Root: ભારત સામે આવું કારનામું કરનારો પ્રથમ ખેલાડી બન્યો જો રુટ, બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : શિક્ષકોની ઘટ કેવી રીતે પૂરાશે?
Hun To Bolish: હું તો બોલીશ : કેમ કથળે છે કાયદો વ્યવસ્થા?
Hun To Bolish: હું તો બોલીશ : રફતારનો રાક્ષસ
Surat news: સુરતમાં સંજીવની હોસ્પિ.ના તબીબના બેદરકારીથી સગર્ભાનું મોત થયાનો આરોપ
Valsad Rains: વાપીમાં ધોધમાર ત્રણ ઈંચ વરસાદ, ગરનાળામાં પાણી ભરાતા વાહન વ્યવહાર કરાયો બંધ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Thailand Cambodia Dispute: થાઇલેન્ડે 8 સરહદી જિલ્લાઓમાં માર્શલ લો લાગુ કર્યો
Thailand Cambodia Dispute: થાઇલેન્ડે 8 સરહદી જિલ્લાઓમાં માર્શલ લો લાગુ કર્યો, ચીનનો મધ્યસ્થી પ્રસ્તાવને ઠુકરાવ્યો | જાણો 10 મોટા અપડેટ્સ
PM Modi in Maldives: 4,850 કરોડની લોન અને સૈન્ય વાહન, જાણો ભારતે માલદિવને શું આપ્યું?
PM Modi in Maldives: 4,850 કરોડની લોન અને સૈન્ય વાહન, જાણો ભારતે માલદિવને શું આપ્યું?
રાજ્યમાં શિક્ષકોની ભરતી મુદ્દે મોટા સમાચાર, ખાલી રહેતી જગ્યા પર નિવૃત શિક્ષકોની કરાશે ભરતી
રાજ્યમાં શિક્ષકોની ભરતી મુદ્દે મોટા સમાચાર, ખાલી રહેતી જગ્યા પર નિવૃત શિક્ષકોની કરાશે ભરતી
Joe Root: ભારત સામે આવું કારનામું કરનારો પ્રથમ ખેલાડી બન્યો જો રુટ, બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
Joe Root: ભારત સામે આવું કારનામું કરનારો પ્રથમ ખેલાડી બન્યો જો રુટ, બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
Rain Alert: અંબાલાલ પટેલે કરી જળબંબાકારની આગાહી,  કેટલાક ભાગોમાં 8થી 10 ઈંચ વરસાદ ખાબકશે

જયપુરમાં મોટી દુર્ઘટના ટળી! એર ઈન્ડિયાના વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ, ટેકનિકલ ખામી સર્જાઈ 

IND VS ENG: શું ઋષભ પંત બનશે ભારતનો નવો કેપ્ટન? ચોથી ટેસ્ટ દરમિયાન કોચે આપ્યું મોટું નિવેદન

Gujarat Rain: આજે 5 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ

Embed widget