લાંબા વાળ મહિલાની ખૂબસૂરતીમાં ચારચાંદ લગાવી દે છે. જો આપને પણ લાંબા વાળની ચાહત હોય તો કેટલાક જરૂરી વિટામિનને ડાયટમાં સામેલ કરો.
2/5
જો આપના વાળ ન વધતા હોય તો ડાયટમાં એવા ફૂડને સામેલ કરો, જેનાથી વાળનો ગ્રોથ સારો રહે, વાળના ગ્રોથ માટે ડાયટ પર વિશેષ ધ્યાન આપો
3/5
વિટામિન ઇ વાળના રોમ માટે યોગ્ય છે. તેની પૂર્તિ થતાં ખરતા વાળની સમસ્યા આપોઆપ દૂર થઇ જાય છે. તેના માટે ડાયટમાં કેળા, શક્કરિયા, પાલક લીલી શાકભાજીને સામેલ કરવા.
4/5
વિટામિન ડી પણ વાળને ગ્રોથ માટે સારો ઉપાય છે. વિટામિન ડીની ઉણપ ગંજાપનનને નોતરે છે. વિટામીન ડીની પૂર્તિ માટે ફોર્ટિફાઇડ ફૂડસ, સોયા મિલ્ક, મશરૂમ ઇંડાની જર્દી ખાઇ શકો છો.
5/5
વિટામિન સી વાળના ગ્રોથ માટે સારૂ છે, તેનાથી વાળ મજબૂત થાય છે. વિટામિન સીથી હેર સાઇની બને છે.વિટામિન સી માટે ડાયટમાં લીંબુ, આંબળા, સંતરા જેવા ખાટા ફળોને ડાયટમાં સામેલ કરો.