શોધખોળ કરો
Orange Peel: સ્કિન માટે વરદાન છે સંતરાની છાલ, આ રીતે કરો ઉપયોગ
Orange Peel: સ્કિન માટે વરદાન છે સંતરાની છાલ, આ રીતે કરો ઉપયોગ

પ્રતિકાત્મક તસવીર
1/7

સંતરાની છાલ પણ ખૂબ જ ફાયદાકારક છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે જો તમે તમારા આહારમાં અથવા તમારા ચહેરા માટે નારંગીની છાલનો ઉપયોગ કરો છો, તો તમને સારા સ્વાસ્થ્ય સાથે સુંદર ચહેરો મળશે.
2/7

સંતરાની છાલ ચહેરાની ગંદકી દૂર કરે છે અને ચહેરાને સુંદર બનાવવામાં પણ મદદ કરે છે.
3/7

સંતરા ખાવામાં સ્વાદિષ્ટ હોવા ઉપરાંત સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.
4/7

છાલ ચહેરા પરથી ગંદકી દૂર કરે છે અને ત્વચાને ચમકદાર બનાવે છે. સંતરાની છાલનો પાઉડર બનાવી તેમાં દહીં, મધ અને ચણાનો લોટ ઉમેરી પેસ્ટ બનાવો. આ પેસ્ટને ચહેરા પર 15 મિનિટ માટે લગાવો, પછી ધોઈ લો.
5/7

સંતરાની છાલના પાવડરમાં દહીં અથવા મધ મિક્સ કરીને સ્ક્રબ બનાવી શકો છો. છાલ ડાઘ દૂર કરે છે અને કરચલીઓ ઘટાડવામાં મદદ કરે છે.
6/7

ઓઇલી સ્કિન ધરાવતા લોકો માટે સંતરાની છાલ વરદાન માનવામાં આવે છે. પરંતુ ધ્યાનમાં રાખો કે કેટલાક લોકોને તેનાથી એલર્જી થઈ શકે છે.
7/7

(તમામ તસવીરો સોશિયલ મીડિયા )
Published at : 13 May 2024 10:08 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ક્રિકેટ
બિઝનેસ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
