શોધખોળ કરો
મોદી સરકાર સામે બાંયો ચડાવનારી મિયાં ખલિફા સેક્સ મૂવીઝની છે મોટી સ્ટાર, માનવાધિકાર ભંગનો કર્યો આક્ષેપ

1/5

મિયાએ કહ્યું હતું કે, પોર્ન ઇન્ડસ્ટ્રીઝ છોડ્યા બાદ તેને સામાન્ય કામ મળવામાં ઘણી મુશ્કેલી થઈ હતી. પોર્ન ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરવા અને હિજાબ ન પહેરાવને કારણે મિયાને ISIS તરફથી ધમકી પણ મળી હતી. કેટલાક લોકોએ મને ધાર્મિક ભાવનાઓે નુકસાન પહોંચાડનારી ગણાવી હતી.
2/5

હાલમાં મિયાએ પોર્ન ઇન્ડસ્ટ્રીઝ છોડી દીધી છે તેમ છતાં લોકોની વચ્ચે તેની ઓળખ હજુ પણ એક પોર્ન સ્ટારની જ છે. એક ઇન્ટરવ્યૂમાં તેણે કહ્યું હતું કે લોકોને લાગે છે કે હું પોર્ન ઇન્ડસ્ટ્રીઝમાં લાખો રૂપિયાની કમાણી કરુ છું જે એકદમ ખોટું છે. મે પોર્ન ઇન્ડસ્ટ્રીઝમાંથી માત્ર 12 હજાર ડોલરની કમાણી કરી છે. ત્યાર બાદ મને આ ઇન્ડસ્ટ્રીઝમાંથી એક રૂપિયાની પણ કમાણી નથી થઈ.
3/5

તે અભ્યાસમાં હોંશિયાર હતી. તેણે ઈતિહાસમાં સ્નાતકની ડીગ્રી મેળવી છે. તેણે ફૂડ રેસ્ટોરન્ટમાં પણ કામ કર્યું છે. તેના લગ્ન પણ થયા છે. 18 વર્ષની ઉંમરે જ તેણે એક અમેરિકન વ્યક્તિ સાથે લગ્ન કરી લીધા હતા.
4/5

લેબનાનના બેરૂતમાં જન્મેલ મિયા ખલીફા વર્ષ 2000માં સમગ્ર પરિવારની સાથે અમેરિકા આવી ગઈ હતી. અહીં તેની મિત્રતા કેટલાક પોર્ન ઇન્ડસ્ટ્રીઝા લોકો સાથે થઈ. પોર્ન ઇન્ડસ્ટ્રીઝમાં જોડાયા બાદ તેના પરિવારે તેની સાથે બોલાવનું બંધ કરી દીધું હતું.
5/5

ભારતમાં ચાલી રહેલ ખેડૂતો આંદોલનને લઈને પોર્ન સ્ટાર રહેલ મિયા ખલીફાએ તેના સમર્થનમાં ટ્વીટ કર્યું છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે, “માનવાધિકાર ઉલ્લંઘનને લઈને આખરે શું ચાલી રહ્યું છે? તેમણે નવી દિલ્હીની આસપાસ ઇન્ટરનેટ સેવા બંધ કરી દીધી?” તેની સાથે જ તેણે કહ્યું કે, તે ખેડૂતોની સાથે છે. મિયાના ટ્વીટ કરતાં જ તે ચર્ચામાં આવી ગઈ છે. ઘણાં લોકો તેને સપોર્ટ કરી રહ્યા છે તો કેટલાક તેના વિરોધમાં આવ્યા છે. પણ શું તમે જાણો છો કે મિયા ખલીફા કોણ છે? તે પોર્ન ઇન્ડસ્ટ્રીમાં કેવી રીતે આવે? તેણે કોની સાથે લગ્ન કર્યા? જાણો આગળ.....
Published at :
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
દેશ
ટેલીવિઝન
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
