શોધખોળ કરો
Gujarat Election 2022: જે.પી. નડ્ડાએ અમદાવાદમાં કર્યો રોડ શો, જુઓ તસવીરો
Gujarat Election 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈ હાલ બીજા તબક્કાનો પ્રચાર ચાલી રહ્યો છે.
![Gujarat Election 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈ હાલ બીજા તબક્કાનો પ્રચાર ચાલી રહ્યો છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/30/8d591645d02c3fe73b494f4003feded8166979624244976_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
રોડ શો કરતાં જે પી નડ્ડા
1/6
![ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાએ અમદાવાદમાં જમાલપુર-ખાડિયામાં રોડ શો કર્યો હતો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/30/2dc46c386f90255980cfe05bdb3514b9185c2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાએ અમદાવાદમાં જમાલપુર-ખાડિયામાં રોડ શો કર્યો હતો.
2/6
![જેમાં તેમણે તમામ રેકોર્ડ તોડીને ભાજપ વિજય મેળવશે તેવો દાવો કર્યો હતો.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/30/5197733e653b955cd6ce064e8cbad9e32bf16.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જેમાં તેમણે તમામ રેકોર્ડ તોડીને ભાજપ વિજય મેળવશે તેવો દાવો કર્યો હતો.
3/6
![આ ઉપરાંત તેમણે કહ્યું ભાજપ બહુમતી સાથે ગુજરાતમાં સરકાર બનાવશે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/30/7d685ccdac7e2e21158d04ffab6d01c3bf860.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ ઉપરાંત તેમણે કહ્યું ભાજપ બહુમતી સાથે ગુજરાતમાં સરકાર બનાવશે.
4/6
![જે.પી.નડ્ડાના રોડ શોમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/11/30/4cf8c981c965c24aaf3e586cc52533547d0d0.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જે.પી.નડ્ડાના રોડ શોમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
5/6
![જમાલપુરમાં જે.પી.નડ્ડાએ ભાજપના ઉમેદવાર ભૂષણ ભટ્ટના સમર્થનમાં રોડ શો કર્યો હતો.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
જમાલપુરમાં જે.પી.નડ્ડાએ ભાજપના ઉમેદવાર ભૂષણ ભટ્ટના સમર્થનમાં રોડ શો કર્યો હતો.
6/6
![જમાલપુરમાં ભાજપના ભૂષણ ભટ્ટ, કોંગ્રેસના ઇમરાન ખેડાવાલ અને આપના હારુન નાગોરી વચ્ચે મુકાબલો છે.](https://cdn.abplive.com/imagebank/default_16x9.png)
જમાલપુરમાં ભાજપના ભૂષણ ભટ્ટ, કોંગ્રેસના ઇમરાન ખેડાવાલ અને આપના હારુન નાગોરી વચ્ચે મુકાબલો છે.
Published at : 30 Nov 2022 02:01 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
આઈપીએલ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)