શોધખોળ કરો
1 એપ્રિલથી હોમ લોન, મ્યુચ્યુઅલ ફંડના આ નિયમોમાં થઈ શકે છે ફેરફાર, જાણો તમારા ખિસ્સા પર કેટલી અસર પડશે
પ્રતિકાત્મક તસવીર
1/7

નવી દિલ્હીઃ નવું નાણાકીય વર્ષ 1લી એપ્રિલથી શરૂ થવા જઈ રહ્યું છે. આવી સ્થિતિમાં, નવા નાણાકીય વર્ષ સાથે, મ્યુચ્યુઅલ ફંડ, પીપીએફમાંથી પણ ઘણા નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. જેની સીધી અસર તમારા ખિસ્સા પર પડશે. વાસ્તવમાં, 1 એપ્રિલથી જે વસ્તુઓ બદલાવા જઈ રહી છે, તેમાં ટેક્સ, બેંકિંગ, કારની કિંમતોથી લઈને ઘણા ફેરફારો શામેલ છે. ચાલો જાણીએ કે કયા નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યા છે અને તેની તમારા ખિસ્સા પર કેવી અસર પડશે.
2/7

ઓટો સેક્ટરની ઘણી મોટી કંપનીઓ પોતાના વાહનો મોંઘા કરવા જઈ રહી છે. ટાટા મોટર્સે કહ્યું કે તેઓ તેમના કોમર્શિયલ વાહનોના ભાવમાં 2 થી 2.5% વધારો કરી રહ્યા છે. બીજી તરફ, મર્સિડીઝ-બેન્ઝ ઈન્ડિયાએ કહ્યું કે તેઓ વાહનોની કિંમતમાં 3% વધારો કરશે. આ સિવાય ટોયોટા 4% અને BMW તેના વાહનોની કિંમતોમાં 3.5% સુધીનો વધારો કરશે.
Published at : 30 Mar 2022 08:02 AM (IST)
આગળ જુઓ





















