આવકવેરા વિભાગે 1લી એપ્રિલથી ITR માં પ્રી ફિલ્ડ સેક્શન ( Pre Filed Section) જોડવાનો નિર્ણય કર્યો છે. ટેક્સપેયર્સને pre-filteredને ભરવા દરમિયાન આ એ ધ્યાન રાખવું જોઈએ કે તમામ TDS, વ્યાજ, કેપિટલ ગેઈન્સ સંબંધિત જાણકારી સાચી હોય.
2/6
પોતાના બજેટ ભાષણમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે જાહેરાત કરી હતી કે જો PF contribution 2.5 લાખ રૂપિયાથી વધારે હોય તો તેના પર નવા વર્ષથી ટેક્સ લાગશે. 1 એપ્રિલથી હવે તમારા EPF પર પણ નજર રાખામાં આવશે.
3/6
75 વર્ષથી વધારે લોકોને હવે આવકવેરા રિટર્ન ભરવું નહીં પડે. બજેટ ભાષણમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે આ જાહેરાત કરી હતી. પરંતુ આ છૂટ માત્ર એને જ મળશે જેની આવકનો સ્ત્રોત માત્ર પેંશન હોય.
4/6
સરકારે એ પણ કહ્યું કે, ઇનકમ ટેક્સ રિટર્ન નહીં ભરનાર વિરૂદ્ધ કડક કાર્રવાઈ કરવામાં આવશે. આ વખતે બજેટમાં આવકવેરા અધિનિયમની કલમ 206AB અને 206CCAમાં ખાસ જોગવાઈ કરવામાં આવી છે. આ નિયમ અંતર્ગત એવા લોકોનો વધારે ટીડીએસ કપાશે જે આવકવેરા રિટર્ન નથી ભરી રહ્યા.
5/6
આ વખતે બજેટમાં એલીટસી (LTC)ને લઈને પણ જાહેરાત કરવામાં આવી છે. વિતેલા વર્ષે કોરોનાને કારણે કર્મચારી એલટીસીનો લાભ લઈ શક્યા ન હતા. સરકારે હવે તેને રોકડ ચૂકવણી કરશે આવકવેરા અંતર્ગત નહીં આવે. આ યોજના 31 માર્ચ સુધી લાગુ રહેશે.
6/6
આ વખતે ટેક્સપેયર્સની સામે ટેક્સની 2 સિસ્ટમ છે. tax payers પર આધાર રાખે છે તે જૂની ટેક્સ સિસ્ટમની પસંદગી કરે છે કે નવી ટેક્સ સિસ્ટમની. તેની પાસે પોતાનો ટેક્સ બચાવવા માટે 31 માર્ચ સુધીનો સમય છે.