શોધખોળ કરો
Dwarka: કલ્યાણપુર તાલુકાના રાણ ગામે સવા બે વર્ષની બાળકી બોરવેલમાં ખાબકી, બચાવ કામગીરી શરૂ
Dwarka News: દ્વારકાના કલ્યાણપુર તાલુકાના રાણ ગામમાં બે વર્ષની બાળકી રમતા રમતા બોરવેલમાં પડી ગઈ છે. આ ઘટનાની જાણ થતા ફાયર વિભાગ અને ડોક્ટરની ટીમ ઘટના સ્થળે પહોંચી છે.

બોરવેલમાં બાળકી ખાબકતાં બચાવ કામગીરી શરૂ કરવામાં આવી
1/5

બાળકીને બચાવવા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. મળતી માહિતી અનુસાર, બાળકી ફળિયામાં રમતી હતી, તે અચાનક બોરવેલમાં પડતા સ્થાનિક લોક દોડી આવ્યા અને બાદમાં તંત્રને જાણ કરવામાં આવી હતી.
2/5

અંદાજે બોરવેલમાં 30 ફૂટ ઊંડે ફસાયેલી બાળકીને બચાવવા 108 અને ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે છે અને રેસ્કયુની કામગીરી હાથ ધરાઈ છે.
3/5

સાથે બાળકીના બચાવ કાર્ય માટે ડીફેન્સ, NDRF અને SDRF પાસેથી મદદ માગવામાં આવી છે.
4/5

બાળકીને બચાવવા કામગીરી શરૂ કરવામાં આવી છે.
5/5

બોરવેલમાં ખાબકેલી બાળકીને બચાવવાની થતી કામગીરી
Published at : 01 Jan 2024 04:07 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દુનિયા
દુનિયા
ક્રિકેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
