શોધખોળ કરો

ગ્રામ પંચાયતની ચૂંટણીમાં આ બેઠકો કેમ બની ચર્ચાનો વિષય?

kajal

1/6
Surat: પિતા સરપંચ બનતાં કૂકર લઈને બુલેટ પર વિજય સરઘશ કાઢનારી યુવતી બની આકર્ષણનું કેન્દ્ર, જાણો ક્યા ગામની છે યુવતી  ?   સુરતઃ ગઈ કાલે ગ્રામ પંચાયતોની ચૂંટણીના પરિણામો જાહેર થતાં વિજેતા ઉમેદવારો અને તેમના સમર્થકોએ ભારે ઉત્સાહ સાથે વિજય સરઘસ કાઢ્યા હતા. આ સમયે સુરતમાં ચોર્યાસીની રાજગરીના સરપંચનું વિજય સરઘસ લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.   ચૌર્યાસી તાલુકાના રાજગરી ગામના સરપંચ ધનસુખભાઈ પટેલ વિજેતા થતા તેમના સમર્થકોએ ચૂંટણી ચિન્હ કૂકર સાથે જ વિજય સરઘસ કાઢ્યું હતું. તેમજ  વિજય સરઘસમાં સરપંચના પુત્રી અંકિતા બુલેટ પર જોવા મળ્યા હતા. તેઓ ગામની મહિલા સાથે કૂકર સાથે નીકળતા લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.

2/6
સુરતના ચોર્યાસી તાલુકાના મલગામાંમાં સરપંચ પદે કોલેજના પ્રોફેસરનો વિજય થયો છે. સરપંચ પદે ડો.અંકિતા મેહુલ પટેલ વિજેતા બન્યા છે. ચોર્યાસી તાલુકાના મલગામામાં તેમની ઐતિહાસિક જીત થઈ છે. કોલેજના પ્રોફેર ગામના સરપંચ બન્યા છે. મલગામામાં પહેલી વખત પરિવર્તન થયું છે. માલગામાં ગામને શિક્ષિત સરપંચ મળ્યા છે. પતિ મેહુલ પટેલ પર્યાવર્ણના તજજ્ઞ છે.

3/6
અરવલ્લી જિલ્લામાં ૨૧ વર્ષનો યુવાન સરપંચ બન્યો છે.   મેઘરજની છીટાદરા પંચાયતમાં સૌથી યુવાન વયનો સરપંચ બન્યો છે.    નર્સિંગનો અભ્યાસ કરતો યુવક જીગર ખરાડી સરપંચ બન્યો છે.    ગ્રામ લોકોએ ૨૧ વર્ષના સરપંચની જીતને વધાવી લીધો હતો. જીગર ખરાડીએ પોતાના આટલી નાની ઉંમરના સરપંચ બનાવવા બદલ ગામ લોકોનો આભાર માન્યો હતો.

4/6
મોરબીની ત્રાજપર ગ્રામ પંચાયતમાં સરપંચપદના ઉમેદવાર તરીકે ભાજપના ધારાસભ્યના પત્નિએ ઝંપલાવેલું પણ તેમની કારમી હાર થતાં ભાજપ શરમજનક સ્થિતીમાં મૂકાયો છે. મોરબીની ત્રાજપર ગ્રામ પંચાયતમાં સરપં બનવા માટે  ભાજપના હળવદ ધ્રાંગધ્રાના ધારાસભ્ય પરસોત્તમ સાબરીયાના ધર્મપત્ની જશુબેન સાબરીયા મેદાનમાં ઉતર્યાં હતાં. જો કે ભાજપ ધારાસભ્યના પત્ની જશુબેન સરપંચની ચૂંટણી હારી ગયાં છે. જશુબેન સામે જયંતીભાઈ મધુભાઈ ઝીંઝુવાડિયાનો વિજય થયો છે અને જ્યંતીભાઈ સરપંચપદે ચૂંટાયા છે.

5/6
સુરેન્દ્રનગર જિલ્લામાં ધ્રાંગધ્રા તાલુકાના પીપળા ગામના સભ્ય પદે ગોમતીબેન નથુભાઈ ચાવડા જેઓ ની ઉંમર 95 વર્ષની હોવા છતાં  પંચાયતની સરપંચની  ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી હતી. ગોમતીબેન મત ગણતરીના દિવસે પીપળા ગામના સરપંચ પદ ઉપર વિજેતા થયા હતા. ગોમતીબેનને 50 મતે વિજેતા ડિકલેર કરવામાં આવ્યા હતા. આ ઉંમરે ગોમતીબેન ઉમેદવારી નોંધાવીને વિજેતા બનતા લોકો ગોમતીબેનને મળવા ઉમટી પડ્યા હતા.

6/6
બનાસકાંઠા જિલ્લામાં માત્ર 21 વર્ષની ઉંમેર યુવતી સરપંચ બની છે. કાંકરેજના સમણવા ગામે સરપંચ તરીકે 21 વર્ષીય કાજલ ઠાકોરનો વિજય થયો છે. કાજલ ઠાકોરે ધોરણ-12 સુધીનો અભ્યાસ કરેલો છે.  105 મતે વિજેતા બન્યા છે. આ સાથે કાજલ કાંકરેજમાં બન્યા નાની વયની સરપંચ બની છે. કાજલે વિજયી બનતા તમામ ગામલોકોનો ખૂબ ખૂબ આભાર માન્યો હતો. સરકારશ્રીની જે યોજનાઓ છે, તે લોકો સુધી પહોંચાડીશ, તેમ કાજલે જણાવ્યું હતું.

ગુજરાત ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

DC vs SRH Live Score: હૈદરાબાદની ઇનિંગ શરૂ, ટ્રેવિસ હેડ અને અભિષેક શર્મા ક્રિઝ પર

Kamakhya Train Derailed: ઓડિશામાં ટ્રેન દુર્ઘટના, કામાખ્યા એક્સપ્રેસના 11 AC  કોચ ટ્રેક પરથી ઉતરી ગયા

મ્યાનમારમાં તબાહી બાદ ફરી એક વખત આવ્યો ભૂકંપ, જાણો કેવી છે પરિસ્થિતિ 

1 એપ્રિલથી જ  રાજ્યમાં કમોસમી વરસાદની કરાઈ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ 
1 એપ્રિલથી જ  રાજ્યમાં કમોસમી વરસાદની કરાઈ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ 
Advertisement
ABP Premium

વિડિઓઝ

BIS Raid : BISની દેશભરમાં કાર્યવાહી, એમેઝોન-ફ્લિપકાર્ટના વેરહાઉસમાં દરોડા, જુઓ અહેવાલMann Ki Baat : વડાપ્રધાન મોદીએ ચૈત્રી નવરાત્રિ, ગુડી પડવા અને ભારતીય નવા વર્ષની પાઠવી શુભકામનાRajkot Accident Case : અકસ્માતમાં ઘાયલ યુવકનું મોત , પરિવારનો લાશ સ્વીકારવા ઇનકાર ; 2ની ધરપકડUmesh Makwana Controversy : AAP MLA ઉમેશ મકવાણા સામે પૂર્વ PAનો ગંભીર આરોપ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
DC vs SRH Live Score: હૈદરાબાદની ઇનિંગ શરૂ, ટ્રેવિસ હેડ અને અભિષેક શર્મા ક્રિઝ પર
DC vs SRH Live Score: હૈદરાબાદની ઇનિંગ શરૂ, ટ્રેવિસ હેડ અને અભિષેક શર્મા ક્રિઝ પર
Kamakhya Train Derailed: ઓડિશામાં ટ્રેન દુર્ઘટના, કામાખ્યા એક્સપ્રેસના 11 AC  કોચ ટ્રેક પરથી ઉતરી ગયા
Kamakhya Train Derailed: ઓડિશામાં ટ્રેન દુર્ઘટના, કામાખ્યા એક્સપ્રેસના 11 AC કોચ ટ્રેક પરથી ઉતરી ગયા
મ્યાનમારમાં તબાહી બાદ ફરી એક વખત આવ્યો ભૂકંપ, જાણો કેવી છે પરિસ્થિતિ 
મ્યાનમારમાં તબાહી બાદ ફરી એક વખત આવ્યો ભૂકંપ, જાણો કેવી છે પરિસ્થિતિ 
1 એપ્રિલથી જ  રાજ્યમાં કમોસમી વરસાદની કરાઈ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ 
1 એપ્રિલથી જ  રાજ્યમાં કમોસમી વરસાદની કરાઈ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ 
2 એપ્રિલથી ટ્રંપ લગાવવા જઈ રહ્યા છે રેસિપ્રોકલ ટેરિફ, ભારતના આ સેક્ટર્સ પર વધશે દબાણ  

Gold Rate Weekly Update: સોનું ખરીદવાની કરી રહ્યા છો તૈયારી, પહેલા જાણી લો એક સપ્તાહમાં ક્યાં પહોંચ્યો 10 ગ્રામનો ભાવ

Mann Ki Baat: ફિટ ઈન્ડિયા, હિંદુ નવવર્ષ અને રેપરના ગીતનો ઉલ્લેખ, વાંચો PM મોદીની 'મન કી બાત'

Putin Car Blast: પુતિનની લક્ઝરી કારમાં વિસ્ફોટ,આગના ગોળામાં ફેરવાઈ લિમોઝીન,  ઝેલેન્સકીએ કરી હતી 'મોતની ભવિષ્યવાણી'

Embed widget