શોધખોળ કરો
Rahul Gandhi Gujarat Visit 2022: રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાતની જુઓ શાનદાર તસવીરો
Rahul Gandhi Gujarat Visit 2022: આજે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી ગુજરાત પ્રવાસે છે. પરિવર્તન સંકલ્પ સંમેલનમાં રાહુલ ગાંધી અનેક મુદ્દે પોતાની પ્રતિક્રિયા આપી હતી.
અમદાવાદમાં કોંગ્રેસ કાર્યકર્તાઓ સાથે હાથ મિલાવતાં રાહુલ ગાંધી
1/9

સ્ટેજ પર પહોંચ્યા બાદ રાહુલ ગાંધીએ કાર્યકર્તાઓનું અભિવાન સ્વીકાર્યું હતુ. (તસવીર સૌજન્યઃ ટ્વિટર)
2/9

ગુજરાત કોંગ્રસે પ્રમુખ જગદીશ ઠાકોરે રાહુલ ગાંધીને સુતરની આંટી પહેરાવી સ્વાગત કર્યુ હતું. (તસવીર સૌજન્યઃ ટ્વિટર)
3/9

ગુજરાત કોંગ્રેસ દ્વારા રાહુલ ગાંધીને મોમેન્ટો આપવામાં આવ્યો હતો. (તસવીર સૌજન્યઃ ટ્વિટર)
4/9

રાહુલ ગાંધીને સુતરની આંટી પહેરાવી સ્વાગત કરતાં ગુજરાત કોંગ્રેસના ચૂંટણી ઓબ્ઝર્વર અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત. (તસવીર સૌજન્યઃ ટ્વિટર)
5/9

સભા સ્થળે કાર્યકારો સાથે હાથ મિલાવતાં રાહુલ ગાંધી. (તસવીર સૌજન્યઃ ટ્વિટર)
6/9

ગુજરાત કોંગ્રેસના નેતાઓ દ્વારા રાહુલ ગાંધીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. (તસવીર સૌજન્યઃ ટ્વિટર)
7/9

કાર્યકરોને સંબોધન કર્યા બાદ રાહુલ ગાંધીએ સાબરમતી આશ્રમની મુલાકાત લીધી હતી. (તસવીર સૌજન્યઃ ટ્વિટર)
8/9

image 8
9/9

image 9
Published at : 05 Sep 2022 04:40 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
આઈપીએલ
ગુજરાત
શિક્ષણ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
