શોધખોળ કરો
International Yoga Day: ગુજરાતમાં કેવી રીતે થઈ યોગ દિવસની ઉજવણી ? જુઓ તસવીરો

અમદાવાદમાં યોગ કરતાં લોકો
1/7

આજે વિશ્વ યોગ દિવસની ઉજવણી થઈ રહી છે, ગુજરાતમાં પણ યોગ દિવસે વિવિધ શહેરોમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા ઉપસ્થિત રહ્યા હતા.
2/7

સુરતમાં ચાલુ વરસાદે લોકોએ યોગ કર્યા હતા. સુરત શહેરમાં 49 સ્થળોએ યોગનું આયોજન કરવામાં આવ્યું છે. સુરતમાં એરપોર્ટ રોડ પર યોજાયેલા કાર્યક્રમમાં શહેરના મેયર, શાસક પક્ષના નેતા તેમજ અન્ય પદાધિકારીઓ હાજર રહ્યા હતા.
3/7

રાજકોટમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ યોગ કર્યા.
4/7

સુરતમાં વરસાદ શરૂ થતાં યોગ કરવા આવેલા શહેરીજનો બચવા મેટનો સહારો લેતાં જોવા મળ્યા હતા.
5/7

રાજકોટ જિલ્લામાં આવેલા ખોડલધામ મદિરમાં પણ વિશ્વ યોગ દિવસ ની ઉજવણી કરવા માં આવી હતી. ખોડલધામ મંદિરમાં સતત છઠ્ઠા વર્ષે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઇ હતી
6/7

વડોદરામાં મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ યોગ કર્યા.
7/7

યોગ કરતાં લિંબાયતના ધારાસભ્ય સંગીતા પાટીલ
Published at : 21 Jun 2022 10:13 AM (IST)
આગળ જુઓ
Advertisement