શોધખોળ કરો
ગુજરાતના આ 5 ધારાસભ્યો એક જ દિવસમાં થયા કોરોનો પોઝિટિવ, જાણો કોણ છે આ ધારાસભ્યો ?

gujarat_assembly_-_
1/6

રાજ્યમાં દિન-પ્રતિદિન વધતો કોરોનાનો કહેર હવે વિધાનસભા ગૃહ સુધી પહોંચ્યો છે. વિધાનસભામાં ચાલતા બજેટ સત્ર દરમિયાન મંગળવારે એક જ દિવસમાં પાંચ ધારાસભ્ય કોરોના સંક્રમિત થયા. તો સત્ર દરમિયાન અત્યાર સુધીમાં કુલ નવ ધારસભ્યો કોરોનાથી સંક્રમિત થયા. આગળ જાણો ભાજપ કોંગ્રેસના ક્યા ક્યા ધારાસભ્ય કોરોના સંક્રમિત થયા.
2/6

બહુચરાજીના ધારાસભ્ય ભરતજી ઠાકોર - કોંગ્રેસ
3/6

પાલિતાણાના ધારાસભ્ય ભીખાભાઈ બારૈયા - ભાજપ
4/6

દસાડાના ધારાસભ્ય નૌશાદ સોલંકી - કોંગ્રેસ
5/6

ડાંગના ધારાસભ્ય વિજય પટેલ - ભાજપ
6/6

ઉનાના ધારાસભ્ય પૂંજા વંશ - કોંગ્રેસ
Published at : 24 Mar 2021 10:22 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
મનોરંજન
ક્રિકેટ
ક્રિકેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
