શોધખોળ કરો

Modi Cabinet 3.0: મહારાષ્ટ્રથી નીતિન ગડકરી, પીયૂષ ગોયલ સહિત આ નેતાઓ બન્યા મંત્રી, જુઓ પૂરી યાદી

નીતિન ગડકરી અને પીયૂષ ગોયલ

1/7
મોદી કેબિનેટના ત્રીજા કાર્યકાળમાં મહારાષ્ટ્રના કેટલાક મોટા નેતાઓએ મંત્રી તરીકે શપથ લીધા છે. આ યાદીમાં પીયૂષ ગોયલ અને નીતિન ગડકરીનો સમાવેશ થાય છે.

2/7
નીતિન ગડકરી સતત ત્રીજી વખત મોદી સરકારમાં મંત્રી બન્યા છે. તેમણે નાગપુર બેઠક પરથી શાનદાર જીત મેળવી હતી.

3/7
2024ની ચૂંટણીમાં કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે મહારાષ્ટ્રની મુંબઈ ઉત્તર લોકસભા સીટ પર જંગી જીત મેળવી હતી. તેમણે કોંગ્રેસના ભૂષણ પાટીલને 3,57,608 મતોથી હરાવ્યા હતા. ભૂષણ પાટીલને માત્ર 3,22,538 વોટ મળ્યા છે.

4/7
લોકસભા ચૂંટણી 2024માં શિવસેનાના પ્રતાપરાવ ગણપતરાવ જાધવ સતત ચોથી વખત બુલઢાણા લોકસભા મતવિસ્તારમાંથી જીત્યા. આ સીટ પર શિવસેના અને શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) વચ્ચે મુકાબલો હતો. તેમણે શિવસેના (ઉદ્ધવ જૂથ)ના ઉમેદવાર નરેન્દ્ર દગડુ ખેડેકરને 29 હજાર 479 મતોથી હરાવ્યા. તેમને કેબિનેટમાં સ્થાન આપવામાં આવ્યું છે.

5/7
રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયા-રામાસ આઠવલે RPI-Aના વડા છે. આ ચૂંટણીમાં તેમની પાર્ટીમાંથી એક પણ સાંસદ ચૂંટાયા ન હતા. પરંતુ તેમને નવી સરકારમાં મંત્રી બનાવાયા છે.  તેઓ પોતે RPIના એકમાત્ર રાજ્યસભા સાંસદ છે. તેમને મોદી સરકાર 3.0માં રાજ્યમંત્રી બનાવવામાં આવ્યા છે.

6/7
મહારાષ્ટ્રની રાવેર લોકસભા સીટ પરથી સાંસદ રક્ષા ખડસેએ મોટી જીત મેળવી હતી. તેમણે NCP શરદ પવાર જૂથના ઉમેદવાર શ્રી રામ પાટીલને 2 લાખ 72 હજાર 183 મતોથી હરાવ્યા.

7/7
મહારાષ્ટ્રની પુણે લોકસભા સીટ પર મુરલીધર મોહોલે મોટી જીત નોંધાવી હતી. તેમને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે.

દેશ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Popcorn GST: પોપકોર્ન પણ થયા મોંઘા, હવે ફ્લેવરની હિસાબે ચૂકવવી પડશે કિંમત, ત્રણ પ્રકારના લાગશે ટેક્સ

Upcoming IPO: પૈસા રાખજો તૈયાર, આગામી સપ્તાહ આ કંપનીના આવી રહ્યાં છે  IPO, જુઓ યાદી

Pushpa 2 OTT Release: ઓટીટી પર ક્યારે રિલીઝ થશે 'પુષ્પા 2' ? મેકર્સે કરી દીધો ખુલાસો

3700 લોકોનું વિસ્થાપન... 4 વર્ષનો સંઘર્ષ, અમિત શાહ આજે જાણશે બ્રૂ રિયાંગ વિસ્તારની સ્થિતિ

ABP Premium

વિડિઓઝ

Gujarat Cold News: રાજ્યભરમાં કાતિલ ઠંડીનું જોર વધ્યું, કયો વિસ્તાર સૌથી વધુ ઠુંઠવાયોGujarat Unseasonal Rain: આ બે દિવસોમાં 15 જિલ્લામાં તૂટી પડશે વરસાદ!, જુઓ આગાહીFog In Gujarat : રાજ્યભરમાં ગાઢ ધુમ્મસ, વિઝીબિલીટી ડાઉન થતા વાહનચાલકોને ભારે હાલાકીHun To Bolish : હું તો બોલીશ : પાર્સલ લેતા સાવધાન !

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Popcorn GST: પોપકોર્ન પણ થયા મોંઘા, હવે ફ્લેવરની હિસાબે ચૂકવવી પડશે કિંમત, ત્રણ પ્રકારના લાગશે ટેક્સ
Popcorn GST: પોપકોર્ન પણ થયા મોંઘા, હવે ફ્લેવરની હિસાબે ચૂકવવી પડશે કિંમત, ત્રણ પ્રકારના લાગશે ટેક્સ
Upcoming IPO: પૈસા રાખજો તૈયાર, આગામી સપ્તાહ આ કંપનીના આવી રહ્યાં છે  IPO, જુઓ યાદી
Upcoming IPO: પૈસા રાખજો તૈયાર, આગામી સપ્તાહ આ કંપનીના આવી રહ્યાં છે IPO, જુઓ યાદી
Pushpa 2 OTT Release: ઓટીટી પર ક્યારે રિલીઝ થશે 'પુષ્પા 2' ? મેકર્સે કરી દીધો ખુલાસો
Pushpa 2 OTT Release: ઓટીટી પર ક્યારે રિલીઝ થશે 'પુષ્પા 2' ? મેકર્સે કરી દીધો ખુલાસો
3700 લોકોનું વિસ્થાપન... 4 વર્ષનો સંઘર્ષ, અમિત શાહ આજે જાણશે બ્રૂ રિયાંગ વિસ્તારની સ્થિતિ
3700 લોકોનું વિસ્થાપન... 4 વર્ષનો સંઘર્ષ, અમિત શાહ આજે જાણશે બ્રૂ રિયાંગ વિસ્તારની સ્થિતિ
Stock Market: શેરબજાર સતત ડાઉન બાદ હવે આગામી સપ્તાહ કેવું રહેશે, જાણો શું કહે છે એક્સ્પર્ટ

Ahmedabad News:  જુહાપુરા  વિસ્તારમાં મોડી રાત્રે  જુથ અથડામણ, એક વ્યક્તિનું મૃત્યુ, ત્રણ ઇજાગ્રસ્ત

Rapido Decision : યુઝર્સ અને ડ્રાઈવર્સના ડેટા ઓનલાઈન લીક થયા બાદ રેપિડોએ લીધો આ મોટો નિર્ણય

બ્રાઝિલમાં મોટી દુર્ઘટના, બસ અને ટ્રક  અને કાર  વચ્ચે ભયંકર ટક્કરમાં 22 લોકોના કમકમાટીભર્યો મૃત્યુ

Embed widget