શોધખોળ કરો
National Animal: આ એક જ પ્રાણીને દુનિયાના 15 દેશો ગણે છે રાષ્ટ્રીય પ્રાણી, ભારત પણ હતુ લિસ્ટમાં સામેલ
આ બધાની વચ્ચે ખાસ વાત એ છે કે એક એવું પ્રાણી છે જેને એક કરતાં વધુ દેશોમાં રાષ્ટ્રીય પ્રાણી ગણવામાં આવી રહ્યું છે.

પ્રતિકાત્મક તસવીર
1/7

National Animal: વિશ્વના જુદાજુદા દેશોમાં રાષ્ટ્રીય પ્રાણી અથવા પક્ષીઓ છે, પરંતુ કેટલાક દેશો એવા છે જ્યાં માત્ર એક જ પ્રાણીને રાષ્ટ્રીય પ્રાણી માનવામાં આવે છે. આ બધાની વચ્ચે ખાસ વાત એ છે કે એક એવું પ્રાણી છે જેને એક કરતાં વધુ દેશોમાં રાષ્ટ્રીય પ્રાણી ગણવામાં આવી રહ્યું છે. ભારત પણ આ લિસ્ટમાં સામેલ હતુ, જાણો અહીં સિંહને બીજા કયા કયા દેશોમાં રાષ્ટ્રીય પ્રાણી માનવામાં આવી રહ્યું છે.
2/7

ભારતનું રાષ્ટ્રીય પ્રાણી સિંહ છે, જેની સૌથી વધુ સંખ્યા ભારતમાં છે. જેના સંરક્ષણ માટે અલગ અલગ ઝૂંબેશ પણ ચલાવવામાં આવી રહી છે.
3/7

દુનિયાભરમાં કેટલાય એવા દેશો છે જેમનું રાષ્ટ્રીય પ્રાણી એક જ છે.
4/7

ગ્રેટ બ્રિટનથી લઈને સિંગાપોર સુધીના લગભગ 15 દેશોમાં એકસમાન પ્રાણીને તેમનું રાષ્ટ્રીય પ્રાણી માને છે.
5/7

સિંહ એ દુનિયામાં નેધરલેન્ડ, ડેનમાર્ક, બેલ્જિયમ, સિંગાપોર, ગ્રેટ બ્રિટન અને શ્રીલંકા સહિત વિશ્વના 15 દેશોનું રાષ્ટ્રીય પ્રાણી ગણાય છે.
6/7

આ દેશોની લિસ્ટમાં અગાઉ ભારત પણ સામેલ હતું, વર્ષ 1972 સુધી ભારતનું રાષ્ટ્રીય પ્રાણી સિંહ હતું.
7/7

સિંહને જંગલનો રાજા માનવામાં આવે છે અને તે વિશ્વના વિવિધ દેશોમાં જોવા મળે છે.
Published at : 12 Sep 2023 02:50 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
આઈપીએલ
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
