રાજ્યમાં આગામી 28મી ફેબ્રુઆરીએ 31 જિલ્લા પંચાયતો અને 231 તાલુકા પંચાયતો તથા 81 નગરપાલિકાઓની ચૂંટણી યોજાવાની છે. જેની મતગણતરી 2 માર્ચના રોજ થશે. ત્યારે ભાજપે મહેસાણા જિલ્લાની નગરપાલિકા ચૂંટણી માટે ઉમેદવારો જાહેર કરી દીધા છે.
2/7
3/7
4/7
5/7
6/7
7/7
મહેસાણા નગર પાલિકાની ભાજપની ટિકિટ વહેંચણીને લઇ ભાજપમાં નારાજગી સામે આવી હતી. યુવા નેતાઓની નારાજગીને પગલે ભાજપના નેતા કૌશિક વ્યાસ ભાવુક થઈ ગયા હતા અને ચોંધાર આંસુએ રડી પડ્યા હતા.