શોધખોળ કરો
Independence Day 2023: સુરતમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીએ તિરંગા વિતરણ કર્યું, દુકાન-ઘર પર જઈ લગાવ્યા તિરંગા
આ વર્ષે સ્વતંત્રતા દિવસ પર 'આઝાદી કા અમૃત મહોત્સવ'ના સમારોહનુ સમાપન થશે અને દેશ 2047 સુધીમાં ભારતને વિકસિત દેશ બનાવવાના સ્વપ્નને સાકાર કરવા નવા ઉત્સાહ સાથે 'અમૃત કાળ'માં પ્રવેશ કરશે.

સુરતમાં તિરંગાનું વિતરણ કરતા હર્ષ સંઘવી
1/6

12 માર્ચ 2021 ના રોજ વડાપ્રધાન દ્વારા 'આઝાદી કા અમૃત મહોત્સવ'નું ઉદ્ઘાટન ગુજરાતના અમદાવાદમાં સાબરમતી આશ્રમથી કરવામાં આવ્યું હતું.
2/6

સુરતના બમરોલી વિસ્તારમાં ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ તિરંગા વિતરણ કર્યું.
3/6

ગૃહ મંત્રીએ દુકાનો ,ઘર તેમજ લારી પર જઈ તિરંગા લગાવ્યા હતા.
4/6

હર્ષ સંઘવીએ સ્થાનિકોને સાથે રાખી દુકાનો તેમજ લારી પર તિરંગા લગાવ્યા હતા.
5/6

હર ઘર તિરંગા અભિયાન સંકલ્પને લઈ આ કાર્યક્રમ યોજાયો હતો.
6/6

મોટી સંખ્યામાં લોકો હર ઘર તિરંગા અભિયાનમાં જોડાયા હતા.
Published at : 14 Aug 2023 04:34 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
આઈપીએલ
દેશ
બિઝનેસ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
