શોધખોળ કરો
Canadian PM Divorce: કેનેડિયન PM જસ્ટિન ટૂડો પત્નીથી થયા અલગ, જાણો કોણ છે સોફી ગ્રેગોઇરે, તસવીરોમાં જુઓ......
51 વર્ષા ટૂડો અને 48 વર્ષની સોફી ગ્રેગોઇરે ટૂડોના લગ્ન મે, 2005માં થયા હતા, આ બન્નેના કુલ 3 બાળકો છે.

તસવીર (સોશ્યલ મીડિયા પરથી)
1/9

Canadian PM Divorce: કેનેડિયન વડાપ્રધાન જસ્ટિન ટૂડો પોતાની પત્ની સોફી ગ્રેગોઇરેની સાથે લગ્નના 18 વર્ષ બાદ અલગ થઇ રહ્યાં છે. આ વાતની જાણકારી તે બન્નેએ સોશ્યલ મીડિયા પર આપી છે.
2/9

51 વર્ષા ટૂડો અને 48 વર્ષની સોફી ગ્રેગોઇરે ટૂડોના લગ્ન મે, 2005માં થયા હતા, આ બન્નેના કુલ 3 બાળકો છે. 14 વર્ષના એલા-ગ્રેસ, 15 વર્ષના જેવિયર અને તેનો સૌથી નાનો દીકરો હેડ્રિયન 9 વર્ષનો છે.
3/9

સોફી ગ્રેગોઇરેએ વર્ષ 2015માં ન્યૂયોર્ક પૉસ્ટ તરફથી દુનિયાની સૌથી હૉટ ફર્સ્ટ લેડી ગણાવવામાં આવી હતી.
4/9

સોફી ગ્રેગોઇરેએ મેકગિલ યૂનિવર્સિટી અને યૂનિવર્સિટી ડી મૉન્ટ્રિયલમાંથી પોતાનો અભ્યાસ પુરો કર્યો છે.
5/9

સોફી ગ્રેગોઇરેને ટૂડોની નારાવીદી રાજનીતિને આકાર આપવાનો શ્રેય આપવામાં આવે છે.
6/9

સોફી ગ્રેગોઇરેએ ટીવી ન્યૂઝકાસ્ટર તરીકે નોકરી કરી છે, જેનું કામ સેલિબ્રિટી સમાચાર અને ઘટનાઓને કવર કરવાની હતી.
7/9

એક રિપોર્ટ અનુસાર, સોફી ગ્રેગોઇરેને બે ભાષાઓ આવડે છે, આમાં અંગ્રેજી અને ફ્રેન્ચ સામેલ છે.
8/9

એ પણ કહેવામા આવે છે કે, સોફી ગ્રેગોઇરે જસ્ટિન ટૂડોને બાળપણથી ઓળખતા હતા, કેમકે તે તેના દિવંગત ભાઇ મિશેલની બેચમેટ હતી.
9/9

સોફી ગ્રેગોઇરેના પેન્ગૂઇન રેન્ડમ હાઉસ કેનેડાની સાથે બે બુકના પ્રમૉશનને લઇને ડીલ પણ થઇ છે. આમાંથી એક બુક 2024 અને બીજા વર્ષ 2025માં પ્રકાશિત થશે.
Published at : 03 Aug 2023 02:56 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
