શોધખોળ કરો
શાહિદ કપૂરે પત્ની મીરા રાજપૂતને ગિફ્ટ કર્યુ 56 કરોડનુ આ આલિશાન ઘર, ફાઇવ સ્ટાર હૉટલથી કમ નથી, જુઓ INSIDE તસવીરો.....

1/13

2/13

3/13

શાહિદ કપૂર અને મીરાના લગ્ન વર્ષ 2015માં 7 જુલાઇએ થઇ હતી, શાહિદ અને મીરાના લવ મેરેજ નથી પરંતુ અરેન્જ મેરેજ છે.
4/13

તેનુ આ એપાર્ટમેન્ટ 42 અને 43માં માળ પર છે. ઉલ્લેખનીય છે કે આ શાહિદનુ બીજુ ઘર છે, આ પહેલા શાહિદની પાસે જુહુમાં આલિશાન બંગલો છે.
5/13

રિપોર્ટ્સ અનુસાર બતાવવામાં આવી રહ્યું છે કે અપસ્કેલ વર્લીમાં સ્થિત તેના ડ્યૂપલેક્સ એપાર્ટમેન્ટની કિંમત 55 કરોડ 60 લાખ રૂપિયા છે, અને શાહિદે સરકારને આ માટે 2 કરોડ 91 લાખની સ્ટેમ્પ ડ્યૂટી ભરી છે.
6/13

જાણકારી માટે તમને જણાવી દઉં કે શાહિદ કપૂરે આ નવુ લેવિસ ઘર પત્ની મીરાને બીજી પ્રેગનન્સી વખતે ગિફ્ટ કર્યુ હતુ. શાહિદના આ ઘરની કિંમત 56 કરોડ રૂપિયા બતાવવામાં આવે છે.
7/13

ઘરની અંદર અને બહાર હરિયાણીનુ ખાસ ખ્યાલ રાખવામા આવ્યુ છે, જે વાતાવરણને ફ્રેશ રાખે છે.
8/13

ઘરની અંદર શાનદાર પેન્ટિંગ અને ફર્નિચરથી ડેકૉરકેટ કરવામાં આવ્યુ છે, ઘરમાં શાહિદ અને મીરા અને બાળકો સાથે રહે છે.
9/13

આ ઘર સી ફેસિંગ છે, આવામાં ઘરની છત પરથી સમુદ્રનો નજારો સ્પષ્ટ રીતે દેખી શકાય છે. તસવીરમાં તમે જોઇ શકો છો કે શાહિદ અને મીરાનુ ઘર કોઇ ટૂરિસ્ટ સ્પૉટ હૉટલ જેવો જ વ્યૂ આપે છે.
10/13

ઘરમાં શાનદાર ફ્લૉરિંગ છે, જે ઘરને વધુ ડિસન્ટ અને શાનદાર લૂક આપે છે.
11/13

આની સાથે અંદરની ઘરની વાત કરીએ તો આના સુંદર પદડા અને ઇન્ટીરિયરથી ડેકૉરેટ કરવામાં આવ્યુ છે. જ્યાંથી મીરા હંમેશા પોતાની શાનદાર તસવીરો ક્લિક કરે છે.
12/13

શાહિદ અને મીરાના ઘરનો સૌથી શાનદાર ભાગ છે તેના ઘરની ટેરેસ, શાહિદ અને મીરા હંમેશા પોતાના ઘરની ટેરેસ પર એકબીજાની સાથે ક્વૉલિટી ટાઇમ પસાર કરે છે, જેની તસવીરો પણ ઇન્સ્ટાગ્રામ પર અવેલેબલ છે.
13/13

મુંબઇઃ બૉલીવુડ અભિનેતા શાહિદ કપૂર અને મીરા રાજપૂત બી ટાઉનના પરફેક્ટ કપલમાં સામેલ છે. શાહિદ અને મીરાના બન્ને લવ કમ અરેન્જ મેરેજ છે. શાહિદ કપૂરે પત્ની મીરા રાજપૂતને એક શાનદાર ઘર ગિફ્ટમાં આપ્યુ છે, જેની અંદરની તસવીરો વાયરલ થઇ છે.
Published at :
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગાંધીનગર
આરોગ્ય
ગુજરાત
અમદાવાદ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
