શોધખોળ કરો
Photos: ખુબ જ સુંદર છે દક્ષિણ આફ્રિકાના કેપ્ટન એડન માર્કરમની પત્ની, દિલકશ તસવીરો તમને પણ બનાવશે દિવાના
આ દિવસોમાં રમાઈ રહેલા ટી20 વર્લ્ડકપ 2024માં એડન માર્કરમ દક્ષિણ આફ્રિકાની કમાન સંભાળી રહ્યો છે

(તસવીર- એબીપી લાઇવ)
1/7

Aiden Markram Wife: દક્ષિણ આફ્રિકાની ક્રિકેટ ટીમના કેપ્ટન એડન માર્કરમની પત્નીનું નામ નિકોલ ડેનિએલા ઓ'કૉનર છે. માર્કરમની પત્ની અવારનવાર તેની સુંદરતાના કારણે ચર્ચામાં રહે છે. એડન માર્કરમ અને તેની પત્ની નિકોલ ડેનિએલા ઓ'કૉનોર
2/7

આ દિવસોમાં રમાઈ રહેલા ટી20 વર્લ્ડકપ 2024માં એડન માર્કરમ દક્ષિણ આફ્રિકાની કમાન સંભાળી રહ્યો છે. માર્કરમની કેપ્ટનશીપ હેઠળ ઇતિહાસમાં પહેલીવાર આફ્રિકાએ ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. આજે દક્ષિણ આફ્રિકાની ટીમે સેમિફાઇનલ મેચમાં અફઘાનિસ્તાની ટીમને હરાવીને આ જગ્યા પાક્કી કરી લીધી છે.
3/7

આ વર્લ્ડકપની વચ્ચે અમે તમને માર્કરમની પત્નીનો પરિચય કરાવીશું. આફ્રિકન કેપ્ટનની પત્નીનું નામ નિકૉલ ડેનિએલા ઓ'કૉનોર છે.
4/7

નિકૉલ ડેનિએલા ખૂબ જ સુંદર છે અને તેની સુંદરતાની વારંવાર ચર્ચા થતી રહે છે. નિકૉલ ડેનિએલા તેના પતિ માર્કરમને ચીયર કરવા વારંવાર સ્ટેડિયમમાં આવે છે.
5/7

બંનેની લવસ્ટૉરી પણ ઘણી રસપ્રદ છે. બંનેની લવ સ્ટૉરી તેમના હાઈસ્કૂલના દિવસોથી શરૂ થઈ હતી. બંનેએ લગભગ 11 વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા અને પછી 22 જુલાઈ 2023ના રોજ લગ્ન કરી લીધા.
6/7

નિકૉલ ડેનિએલા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. ઈન્સ્ટાગ્રામ પર તેને 24 હજારથી વધુ લોકો ફોલો કરે છે.
7/7

નિકૉલ ડેનિએલા અવારનવાર એડન માર્કરમ સાથેની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. આ સિવાય તે પોતાની ખાસ પળોને સોશિયલ મીડિયા દ્વારા પણ શેર કરે છે.
Published at : 27 Jun 2024 12:41 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
બિઝનેસ
આઈપીએલ
આઈપીએલ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
