શોધખોળ કરો
Hardik Pandya Wedding: નતાશા અને હાર્દિક પંડ્યાએ શેર કરી લગ્નની નવી તસવીરો, પતિ સાથે સાત ફેરા લેતા જોવા મળી એક્ટ્રેસ
હાર્દિક પંડ્યા-નતાશા સ્ટેનકોવિકે 14 ફેબ્રુઆરીએ ઉદયપુરમાં ફરીથી લગ્ન કર્યા હતા. જેની વધુ કેટલીક તસવીરો પોસ્ટ કરવામાં આવી છે. તસવીરોમાં આ કપલ હિંદુ રીતિ રિવાજ પ્રમાણે સાત ફેરા લેતા જોવા મળે છે.

ફોટોઃ ઇન્સ્ટાગ્રામ
1/9

હાર્દિક પંડ્યા-નતાશા સ્ટેનકોવિકે 14 ફેબ્રુઆરીએ ઉદયપુરમાં ફરીથી લગ્ન કર્યા હતા. જેની વધુ કેટલીક તસવીરો પોસ્ટ કરવામાં આવી છે. તસવીરોમાં આ કપલ હિંદુ રીતિ રિવાજ પ્રમાણે સાત ફેરા લેતા જોવા મળે છે.
2/9

લગ્નની આ સુંદર તસવીરો હાર્દિક પંડ્યા અને નતાશાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. જેમાં કપલ રોયલ લુકમાં જોવા મળી રહ્યું છે.
3/9

હાર્દિક અને નતાશાએ ક્રિશ્ચિયન બાદ હિંદુ રીતિ-રિવાજ અનુસાર લગ્ન કર્યા હતા.
4/9

આ લાલ અને ગોલ્ડન આઉટફિટમાં હાર્દિકની પત્ની નતાશા અપ્સરા જેવી દેખાઈ રહી છે.
5/9

નતાશાએ ભારે નેકપીસ, મોટા ઝુમકા અને હાથમાં બંગડીઓ સાથે માથા પર લાલ સ્કાર્ફ પહેરીને પોતાનો લુક પૂર્ણ કર્યો હતો.
6/9

આ લગ્નમાં કપલે મેચિંગ આઉટફિટ્સ પહેર્યા હતા.
7/9

આ તસવીરમાં નતાશાની માંગમાં સિંદૂર ભરતી વખતે હાર્દિકની આંખોમાં લગ્નની ખુશી સ્પષ્ટ દેખાઈ રહી છે.
8/9

હાર્દિક અને નતાશા એક પુત્રના માતા-પિતા પણ છે. બંનેના લગ્નની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.
9/9

તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.
Published at : 17 Feb 2023 07:44 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
અમદાવાદ
ટેલીવિઝન
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
