શોધખોળ કરો
Holi 2023: રોહિતથી લઇને સૂર્યા સુધી, હોળીના રંગોમાં રંગાયા ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ, ગુલાબથી રમી હોળી, જુઓ તસવીરો
આ મેચ પહેલા ભારતીય ખેલાડીઓએ જોરદાર હોળી રમી.

ફાઇલ તસવીર
1/7

Happy Holi 2023, Indian Team Holy 2023: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચોથી ટેસ્ટ 9મી માર્ચે અમદાવાદના ગ્રાઉન્ડ પર રમાશે. આ મેચ પહેલા ભારતીય ખેલાડીઓએ જોરદાર હોળી રમી. આની તસવીરો હાલમાં ખુબ વાયરલ થઇ રહી છે.
2/7

ભારતીય ટીમ આજકાલ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 4 ટેસ્ટ મેચોની સીરીઝ રમી રહી છે. સીરીઝની ત્રણ મેચો રમાઇ ચૂકી છે, જેમાં ટીમ ઇન્ડિયા 2-1 થી આગળ છે. (ફોટો સૉર્સ - બીસીસીઆઇ, ટ્વીટર)
3/7

સીરીઝની ચોથી અને અંતિમ ટેસ્ટ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 9 માર્ચથી રમાશે. પરંતુ આ મેચ પહેલા ભારતીય ટીમ હોળીના રંગોમાં રમાયેલી દેખાઇ. (ફોટો સૉર્સ - બીસીસીઆઇ, ટ્વીટર)
4/7

આમાં કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, અને મોહમ્મદ સિરાઝ સહિત કેટલાય ખેલાડીઓ સામેલ રહ્યાં. ટીમના તમામ ખેલાડીઓના ચહેરાઓ પર ગુલાલ લગાવતા દેખાયા હતા. (ફોટો સૉર્સ - બીસીસીઆઇ, ટ્વીટર)
5/7

બીસીસીઆઇએ આ તસવીરોના શેર કરતાં ભારતીય ટીમ અને હોળીની શુભકામના આપવામાં આવી. તસવીરોમાં તમે જોઇ શકો છો, કે ખેલાડીઓ એકબીજાને રંગ લગાવતા દેખાઇ રહ્યા છે. (ફોટો સૉર્સ - બીસીસીઆઇ, ટ્વીટર)
6/7

આ ઉપરાંત, ટીમ ઇન્ડિયાએ બસમાં પોતાના અંદાજમાં હોળીને સેલિબ્રેટ કરી. આ દરમિયાન કેપ્ટન રોહિત શર્માએ એક શાનદાર સેલ્ફી પણ લીધી. (ફોટો સૉર્સ - બીસીસીઆઇ, ટ્વીટર)
7/7

ઉલ્લેખનીય છે કે, ટીમ ઇન્ડિયા અમદાવાદમાં રમાનારી ચોથી ટેસ્ટ જીતીને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પીયનશીપની ફાઇનલમાં પહોંચી જશે. આ વખતે ભારતીય ટીમ સતત બીજી વાર વર્લ્ડ ટેસ્ટ ચેમ્પીયનશીપની ફાઇનલમાં પહોંચી શકે છે. (ફોટો સૉર્સ - બીસીસીઆઇ, ટ્વીટર)
Published at : 08 Mar 2023 01:43 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
ક્રિકેટ
અમદાવાદ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
