શોધખોળ કરો

Photos: જાણો કોણ છે 'મિસ્ટ્રી ગર્લ' રાજલક્ષ્મી અરોરા, જે ટીમ ઈન્ડિયા સાથે ઓસ્ટ્રેલિયા ગઈ હતી, શું છે તેની ભૂમિકા

રાજલક્ષ્મી અરોરા નામની મહિલા પણ T20 વર્લ્ડ કપ 2022 માટે 15 સભ્યોની ભારતીય ટીમની સાથે છે. જો કે રાજલક્ષ્મી અરોરા સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની રહે છે.

રાજલક્ષ્મી અરોરા

1/5
રાજલક્ષ્મી અરોરા નામની આ મહિલા ટીમ ઈન્ડિયાના બેકરૂમ સ્ટાફમાં સામેલ છે. રાજલક્ષ્મી અરોરા ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)માં વરિષ્ઠ મીડિયા નિર્માતા છે. જો કે, આ પહેલીવાર નથી જ્યારે રાજલક્ષ્મી અરોરા ભારતીય ક્રિકેટ ટીમ સાથે પ્રવાસ કરી રહી છે. (ફોટો ક્રેડિટ - સોશિયલ મીડિયા)

2/5
રાજલક્ષ્મી અરોરાનું કામ ભારતીય ટીમના ખેલાડીઓ, બોર્ડના અધિકારીઓ અને પ્રશંસકો વચ્ચેના સંબંધોને મજબૂત કરવાનું છે. આ માટે તે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને પ્રેસ કોન્ફરન્સનો આશરો લે છે. (ફોટો ક્રેડિટ - સોશિયલ મીડિયા)

3/5
રાજલક્ષ્મી અરોરા 2015 માં BCCI માં સોશિયલ મીડિયા મેનેજર તરીકે જોડાયા હતા. જો કે તે પહેલા તે કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી ચૂકી છે. તેણે સિમ્બાયોસિસ ઈન્સ્ટિટ્યૂટ ઓફ મીડિયા એન્ડ કોમ્યુનિકેશન, પુણેમાંથી અભ્યાસ કર્યો છે. (ફોટો ક્રેડિટ - સોશિયલ મીડિયા)

4/5
રાજલક્ષ્મી અરોરાએ રિવરડેલ હાઇ-સ્કૂલમાંથી શાળાનો અભ્યાસ પૂર્ણ કર્યો. આ ઉપરાંત, તેણી શાળાના દિવસોમાં બાસ્કેટબોલ ટીમ અને શૂટિંગ ટીમનો પણ એક ભાગ હતી. (ફોટો ક્રેડિટ - સોશિયલ મીડિયા)

5/5
રાજલક્ષ્મી અરોરાને વર્ષ 2019માં BCCIની ચાર સભ્યોની આંતરિક સમિતિના વડા તરીકે ચૂંટવામાં આવ્યા હતા. ત્યારથી તે BCCI સાથે કામ કરી રહી છે. હકીકતમાં, અગાઉ તેણી બોર્ડની આંતરિક ફરિયાદ સમિતિના વડા તરીકે પણ રહી ચૂકી છે. (ફોટો ક્રેડિટ - સોશિયલ મીડિયા)

ક્રિકેટ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

16 વર્ષમાં અમેરિકાએ કેટલા ભારતીયોને પાછા તગેડી મુક્યા? વિદેશ મંત્રાલયે સંસદમાં માહિતી આપી

ગુજરાતના ગામેગામ થશે ડિજિટલ ક્રાંતિ! નાણાંપંચ લાવ્યું પંચાયતો માટે જોરદાર પ્લાન!

રીલના કીડાઓ સાવધાન, રોલા પાડવા ભારે પડશે! વડોદરામાં તલવારથી કેક કાપતા થઈ જેલ

પ્રજાના પૈસે રાજ્ય સરકારના તાગડધિન્ના.... 2 વર્ષમાં વિમાન અને હેલિકોપ્ટર પાછળ કર્યો 61,97,00,000નો ખર્ચ

ABP Premium

વિડિઓઝ

Gujarat Teachers Recruitment : રાજ્યમાં 10,700 શિક્ષકોની કરાશે ભરતી, CM Bhupendra Patel નો મોટો નિર્ણયHun To Bolish : હું તો બોલીશ : કેમ ઉછેરો છો રાક્ષસી વૃક્ષ ?Hun To Bolish : હું તો બોલીશ : ગોંડલમાં ગુનેગાર કોણ?Gondal Crime :  ગોંડલમાં પાટીદાર દીકરાને માર મારવા મુદ્દે જયેશ રાદડિયાએ શું કહ્યું?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
16 વર્ષમાં અમેરિકાએ કેટલા ભારતીયોને પાછા તગેડી મુક્યા? વિદેશ મંત્રાલયે સંસદમાં માહિતી આપી
16 વર્ષમાં અમેરિકાએ કેટલા ભારતીયોને પાછા તગેડી મુક્યા? વિદેશ મંત્રાલયે સંસદમાં માહિતી આપી
ગુજરાતના ગામેગામ થશે ડિજિટલ ક્રાંતિ! નાણાંપંચ લાવ્યું પંચાયતો માટે જોરદાર પ્લાન!
ગુજરાતના ગામેગામ થશે ડિજિટલ ક્રાંતિ! નાણાંપંચ લાવ્યું પંચાયતો માટે જોરદાર પ્લાન!
રીલના કીડાઓ સાવધાન, રોલા પાડવા ભારે પડશે! વડોદરામાં તલવારથી કેક કાપતા થઈ જેલ
રીલના કીડાઓ સાવધાન, રોલા પાડવા ભારે પડશે! વડોદરામાં તલવારથી કેક કાપતા થઈ જેલ
પ્રજાના પૈસે રાજ્ય સરકારના તાગડધિન્ના.... 2 વર્ષમાં વિમાન અને હેલિકોપ્ટર પાછળ કર્યો 61,97,00,000નો ખર્ચ
પ્રજાના પૈસે રાજ્ય સરકારના તાગડધિન્ના.... 2 વર્ષમાં વિમાન અને હેલિકોપ્ટર પાછળ કર્યો 61,97,00,000નો ખર્ચ
ગોંડલ એટલે સૌરાષ્ટ્રનું મિર્ઝાપુર, ગુંડાગીરી જગજાહેર: સહકારી આગેવાન પરસોતમ પીપળીયાનો બળાપો

હવે આ લોકોને જ ટ્રેનની લોઅર બર્થ મળશે, રેલ્વે મંત્રીએ જણાવ્યું કારણ

દિલ્હીમાં હાર બાદ કેજરીવાલે પાર્ટીમાં કર્યા ધરખમ ફેરફાર, આ નેતાને બનાવ્યા ગુજરાતના પ્રભારી

Gujarat Weather Update: રાજ્યમાં 23 માર્ચ બાદ આ શહેરોમાં 40 ડિગ્રી પાર જશે તાપમાન, હિટવેવની આગાહી

Embed widget