શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
વન-ડેમાં આ ખેલાડીઓએ જીત્યો સૌથી વધુ વખત પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ, લિસ્ટમાં ત્રણ ભારતીય
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/06/8688d5798706255672da2b7acdddc8e9_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
sachin
1/8
![પૂર્વ ભારતીય ક્રિકેટર સચિન તેંડુલકર આ યાદીમાં પ્રથમ સ્થાન પર છે. સચિને 463 વન-ડે મેચમાં 62 વખત મેન ઓફ ધ મેચનો એવોર્ડ જીત્યો છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/06/b1ac614c0f0188ffd7ca97f2528a2425ffd04.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પૂર્વ ભારતીય ક્રિકેટર સચિન તેંડુલકર આ યાદીમાં પ્રથમ સ્થાન પર છે. સચિને 463 વન-ડે મેચમાં 62 વખત મેન ઓફ ધ મેચનો એવોર્ડ જીત્યો છે.
2/8
![આ લિસ્ટમાં બીજા સ્થાન પર શ્રીલંકાના પૂર્વ બેટ્સમેન સનથ જયસૂર્યા છે. જેણે 48 વખત પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ પોતાના નામે કર્યો છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/06/6f454e0e34da10e0294bbf321a0da5a8eb0e1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ લિસ્ટમાં બીજા સ્થાન પર શ્રીલંકાના પૂર્વ બેટ્સમેન સનથ જયસૂર્યા છે. જેણે 48 વખત પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ પોતાના નામે કર્યો છે.
3/8
![વન-ડેમાં ભારતના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી આ યાદીમાં ત્રીજા સ્થાન પર છે. તેણે અત્યાર સુધી 36 વખત પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ જીત્યો છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/06/1067bbc885045841408455a7acc08b3642d7e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
વન-ડેમાં ભારતના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી આ યાદીમાં ત્રીજા સ્થાન પર છે. તેણે અત્યાર સુધી 36 વખત પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ જીત્યો છે.
4/8
![સાઉથ આફ્રિકાના પૂર્વ ઓલરાઉન્ડર જેક કાલિસે 375 મેચમાં 32 વખત પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ જીત્યો છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/06/6af43331faf59e912790282aa00c63c92b612.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સાઉથ આફ્રિકાના પૂર્વ ઓલરાઉન્ડર જેક કાલિસે 375 મેચમાં 32 વખત પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ જીત્યો છે.
5/8
![ઓસ્ટ્રેલિયાના સફળ કેપ્ટન રિકી પોન્ટીંગે વન-ડે ક્રિકેટમાં 31 વખત પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ પોતાના નામે કર્યો છે. પોન્ટિંગ આ યાદીમાં પાંચમા નંબર પર છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/06/d7639fc1d46a410d858f7b5f309854bd6bd28.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઓસ્ટ્રેલિયાના સફળ કેપ્ટન રિકી પોન્ટીંગે વન-ડે ક્રિકેટમાં 31 વખત પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ પોતાના નામે કર્યો છે. પોન્ટિંગ આ યાદીમાં પાંચમા નંબર પર છે.
6/8
![પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીએ 398 મેચમાં 32 વખત આ એવોર્ડ જીત્યો છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/06/36013c3f4e01ffb7289f21ca1b589865f0de6.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીએ 398 મેચમાં 32 વખત આ એવોર્ડ જીત્યો છે.
7/8
![વેસ્ટ ઇન્ડિઝના પૂર્વ બેટ્સમેન વિવ રિચાર્ડ્સે વન-ડેમાં 31 વખત પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ જીત્યો છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/06/785d51d8b929fbcc0bfd93728d9cb913d1aaf.jpg?impolicy=abp_cdn&imwidth=720)
વેસ્ટ ઇન્ડિઝના પૂર્વ બેટ્સમેન વિવ રિચાર્ડ્સે વન-ડેમાં 31 વખત પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ જીત્યો છે.
8/8
![ભારતના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ 31 વખત પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ પોતાના નામે કર્યો છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/06/85bbf89cbd891c5e4883af28687f7fbdc22ed.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ભારતના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ 31 વખત પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ પોતાના નામે કર્યો છે.
Published at : 06 Jan 2022 10:50 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
ક્રિકેટ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)