શોધખોળ કરો

IN PICS: ક્રિકેટ જ નહીં કમાણીના મામલામાં પણ નંબર-1 છે Virat Kohli, નેટવર્થ જાણીને ઉડી જશે તમારા હોશ

વિરાટ કોહલી ક્રિકેટનો મહાન બેટ્સમેન છે. તેનું બેટ દરેક ટીમ સામે આગ છે

(તસવીર- સોશ્યલ મીડિયા પરથી)

1/7
Virat Kohli: ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલીએ મંગળવારે રાત્રે 20 ફેબ્રુઆરીએ સારા સમાચાર શેર કર્યા અને કહ્યું કે તે અને અનુષ્કા શર્મા બીજી વખત માતા-પિતા બન્યા છે.

2/7
વિરાટ કોહલીએ પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ અને એક્સ એકાઉન્ટ દ્વારા જણાવ્યું કે અનુષ્કાએ 15 ફેબ્રુઆરીએ પુત્રને જન્મ આપ્યો છે. જેનું નામ દંપતીએ અકાય રાખ્યું છે.

3/7
વિરાટ કોહલી ક્રિકેટનો મહાન બેટ્સમેન છે. તેનું બેટ દરેક ટીમ સામે આગ કાઢે છે. જો કે ક્રિકેટના મેદાન પર રાજ કરનાર કિંગ કોહલી કમાણીના મામલામાં તમામ ક્રિકેટરોથી ઘણો આગળ છે.

4/7
રિપોર્ટ્સ અનુસાર, વિરાટ કોહલીની પાસે 1050 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ છે. બીસીસીઆઈના કોન્ટ્રાક્ટમાંથી તેને દર વર્ષે 7 કરોડ રૂપિયા મળે છે. જેમાં ટેસ્ટ માટે 15 લાખ રૂપિયા, વનડે માટે 6 લાખ રૂપિયા અને ટી20 માટે 3 લાખ રૂપિયા ઉપલબ્ધ છે. આ સિવાય વિરાટની IPL સેલેરી પણ 15 કરોડથી વધુ છે.

5/7
ક્રિકેટ સિવાય કોહલી બ્રાન્ડ એન્ડોર્સમેન્ટથી પણ ઘણી કમાણી કરે છે. સોશિયલ મીડિયા પર પણ વિરાટના લાખો ફેન્સ છે. વિરાટ સોશિયલ મીડિયા પોસ્ટથી પણ ઘણી કમાણી કરે છે.

6/7
વિરાટ તેની પત્ની સાથે મુંબઈમાં એક આલીશાન ઘરમાં રહે છે. તેણે ગુરુગ્રામમાં એક પ્રોપર્ટી પણ ખરીદી છે. જેની કિંમત 100 કરોડ રૂપિયાથી વધુ માનવામાં આવે છે.

7/7
કિંગ કોહલીને પણ કારનો ઘણો શોખ છે. તેની પાસે ઘણી લક્ઝરી કાર છે. વિરાટ પાસે 4 કરોડ રૂપિયાની Bentley GT Continental, Rs 2.5 કરોડની Audi R8, Rs 3.4 કરોડની Bentley Flying Spur, Rs 2.5 કરોડની Rage Rover Vogue જેવી ઘણી કાર છે.

ક્રિકેટ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

ખેલૈયા આનંદો, નવરાત્રિ સેલિબ્રેશનને લઇને રાજ્ય સરકારે કર્યો  મહત્વનો નિર્ણય, ગૃહ રાજ્યમંત્રીએ કરી જાહેરાત
ખેલૈયા આનંદો, નવરાત્રિ સેલિબ્રેશનને લઇને રાજ્ય સરકારે કર્યો આ મહત્વનો નિર્ણય, ગૃહ રાજ્યમંત્રીએ કરી જાહેરાત
Gujarat Rain: અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જાણો લેટેસ્ટ આગાહી 

Israel-Hezbollah War: હિઝબુલ્લાહે નસરલ્લાહના મોતની કરી પુષ્ટી, ઇરાને ઇઝરાયલને શું આપી ધમકી?

CBSE બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, આવી ગયો નવો આદેશ
CBSE બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, આવી ગયો નવો આદેશ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Police | સુરતમાં ડ્રગ્સના ચાર ગુનામાં ફરાર મુખ્ય સૂત્રધાર અનીશ ખાનની ધરપકડGujarat Rain Forecast | આજે ગુજરાતમાં ક્યાં ક્યાં તૂટી પડશે ભારેથી અતિ ભારે વરસાદ? જુઓ મોટી આગાહીNavratri 2024 | ગરબા રમવા માટે થનગની રહેલા ખેલૈયાઓ માટે ખુશીના સમાચાર | જુઓ સરકારે શું કરી જાહેરાતHemprabhu Surishwarji Maharaj  | પૂજ્ય હેમપ્રભુ સુરીશ્વરજી મહારાજ કાળધર્મ પામ્યા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ખેલૈયા આનંદો, નવરાત્રિ સેલિબ્રેશનને લઇને રાજ્ય સરકારે કર્યો  મહત્વનો નિર્ણય, ગૃહ રાજ્યમંત્રીએ કરી જાહેરાત
ખેલૈયા આનંદો, નવરાત્રિ સેલિબ્રેશનને લઇને રાજ્ય સરકારે કર્યો આ મહત્વનો નિર્ણય, ગૃહ રાજ્યમંત્રીએ કરી જાહેરાત
Gujarat Rain: અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જાણો લેટેસ્ટ આગાહી 
Gujarat Rain: અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જાણો લેટેસ્ટ આગાહી 
Israel-Hezbollah War: હિઝબુલ્લાહે નસરલ્લાહના મોતની કરી પુષ્ટી, ઇરાને ઇઝરાયલને શું આપી ધમકી?
Israel-Hezbollah War: હિઝબુલ્લાહે નસરલ્લાહના મોતની કરી પુષ્ટી, ઇરાને ઇઝરાયલને શું આપી ધમકી?
CBSE બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, આવી ગયો નવો આદેશ
CBSE બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, આવી ગયો નવો આદેશ
ચા સાથે સિગરેટ પીતા લોકો થઇ જાવ સાવધાન, જાણો કેટલું ખતરનાક છે?

Israel: ઈઝરાયેલ-હિઝબુલ્લાહ વચ્ચે યુદ્ધ બન્યું ખતરનાક! હસન નસરાલ્લાહ ઠાર, અમેરિકાનો પ્રવાસ અધવચ્ચે છોડી પરત ફર્યા નેતન્યાહુ

Somnath: સોમનાથમાં ગેરકાયદે બાંધકામો પર ફરી વળ્યા 36 બુલડોઝર, પરિસ્થિતિ તંગ બનતા પોલીસના ધાડેધાડા ઉતર્યા

Navratri 2024 : નવરાત્રિ  દરમિયાન માતાના મઢ અને  પાવાગઢ મંદિરના દર્શન, આરતીના સમયમાં થયો ફેરફાર
Navratri 2024 :નવરાત્રિ દરમિયાન માતાના મઢ અને પાવાગઢ મંદિરના દર્શન, આરતીના સમયમાં થયો ફેરફાર
Embed widget