શોધખોળ કરો
Ravi Kumar Dahiya : કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય કુસ્તીબાજ રવિ કુમાર દહિયાએ ગોલ્ડ જીત્યો, જુઓ Photos
Ravi Kumar Dahiya Wins Gold : રવિ દહિયા પહેલીવાર કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લઈ રહ્યો છે.

Ravi Kumar Dahiya Wins Gold
1/5

ભારતના સ્ટાર રેસલર રવિ કુમાર દહિયાએ પ્રથમ વખત કોમનવેલ્થ ગેમ્સમાં મેડલ જીત્યો છે.
2/5

રવિ કુમાર દહિયા પહેલીવાર કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લઈ રહ્યો છે.
3/5

રવિ કુમાર દહિયાનો આ પહેલો મેડલ ગોલ્ડ મેડલ છે.
4/5

રવિએ ફ્રી સ્ટાઇલ 57 કિગ્રા વર્ગની ફાઇનલમાં નાઇજીરિયાના એબીકેવેનિમો વિલ્સનને 10-0થી હરાવ્યો હતો.
5/5

કુસ્તીમાં ભારતનો આ ચોથો ગોલ્ડ મેડલ છે.
Published at : 06 Aug 2022 11:07 PM (IST)
આગળ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ગુજરાત
આરોગ્ય
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
