શોધખોળ કરો
Photos: IPLમાં સદી ફટકારનારા સૌથી ઓછી ઉંમરના 5 બેટ્સમેનો
IPLના ઈતિહાસમાં સદી ફટકારનાર સૌથી યુવા બેટ્સમેનોની યાદીમાં મનીષ પાંડે ટોચ પર છે

(તસવીર- સોશ્યલ મીડિયા પરથી)
1/6

IPL Records: IPLની પ્રથમ સિઝન 2008માં રમાઈ હતી. અત્યાર સુધી આ લીગમાં ઘણા મોટા રેકોર્ડ્સ બન્યા છે, પરંતુ શું તમે જાણો છો કે IPLમાં સદી ફટકારનારા ટોપ-5 યુવા બેટ્સમેનોની યાદીમાં કોણ છે?
2/6

IPLના ઈતિહાસમાં સદી ફટકારનાર સૌથી યુવા બેટ્સમેનોની યાદીમાં મનીષ પાંડે ટોચ પર છે. મનીષ પાંડેએ IPL 2009માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે સદી ફટકારી હતી. તે સમયે મનીષ પાંડેની ઉંમર 19 વર્ષ 253 દિવસ હતી. (ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)
3/6

વળી, ઋષભ પંત આ યાદીમાં બીજા સ્થાને છે. ઋષભ પંતે 20 વર્ષ 218 દિવસની ઉંમરે સદી ફટકારી હતી. આ વિકેટકીપર બેટ્સમેને આઈપીએલ 2018માં આ કારનામું કર્યું હતું. (ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)
4/6

આ યાદીમાં દેવદત્ત પડિકલ ત્રીજા નંબરે છે. દેવદત્ત પડિકલે IPL 2021માં સદી ફટકારી હતી. તે સમયે દેવદત્ત પડિકલની ઉંમર 20 વર્ષ અને 289 દિવસ હતી. (ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)
5/6

IPLમાં સદી ફટકારનાર સૌથી યુવા બેટ્સમેનોની યાદીમાં યશસ્વી જાયસ્વાલ ચોથા સ્થાને છે. યશસ્વી જાયસ્વાલે IPL 2023માં સદી ફટકારી હતી. તે સમયે યશસ્વી જયસ્વાલની ઉંમર 21 વર્ષ 123 દિવસ હતી. (ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)
6/6

સંજૂ સેમસને IPL 2017માં સદી ફટકારી હતી. તે સમયે સંજુ સેમસન 22 વર્ષ અને 151 દિવસનો હતો. આ રીતે સંજુ સેમસન આ યાદીમાં પાંચમા સ્થાને છે. (ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)
Published at : 17 Apr 2024 12:19 PM (IST)
Tags :
Chennai Super Kings West Indies IPL Live Streaming KKR Manish Pandey RCB SRH Virat Kohli Record Rahane DC Gavaskar Yashasvi Jaiswal Devdutt Padikkal Ruturaj Gaikwad MS Dhoni CSK Virat Kohli Rachin Ravindra LSG GT IPL GT Vs DC IPL Rules MI CSK Captain CSK Vs RCB INDIAN PREMIER LEAGUE IPL 2024 Matches Royal Challengers Bengaluru *IPL 2024 Gujarat Titans Vs Delhi Capitals IPL 2024 GT Vs DC IPL 2024 GT Vs DC News Gavaskar News KOLKATA KNIGHT RIDERS SUNIL NARINE RISHABH PANTવધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દેશ
ગુજરાત
વડોદરા
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
