શોધખોળ કરો

T20 WC: સાઉથ આફ્રિકાને હરાવીને વિશ્વ વિજેતા બન્યું ન્યૂઝીલેન્ડ, જુઓ ટીમની ઉજવણીની તસવીરો

ન્યૂઝીલેન્ડની 32 રને ઐતિહાસિક જીત સાથે વિશ્વને મહિલા T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટની નવી વર્લ્ડ ચેમ્પિયન ટીમ મળી છે. ફાઇનલ મેચમાં કિવિઓએ ડિફેન્ડિંગ રનર અપ સાઉથ આફ્રિકાને હાર આપીને ટાઇટલ જીત્યું હતું.

ફોટોઃ ICC

1/5
ન્યૂઝીલેન્ડની 32 રને ઐતિહાસિક જીત સાથે વિશ્વને મહિલા T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટની નવી વર્લ્ડ ચેમ્પિયન ટીમ મળી છે. રવિવારે રમાયેલી ફાઇનલ મેચમાં કિવિઓએ ડિફેન્ડિંગ રનર અપ સાઉથ આફ્રિકાને હાર આપીને ટાઇટલ જીત્યું હતું.

2/5
ગ્રુપ સ્ટેજમાં છ પોઈન્ટ અને +0.879ના નેટ રનરેટના આધારે સેમિફાઈનલ માટે ક્વોલિફાઈ કરનાર ટીમે આ ટુર્નામેન્ટમાં સતત ચોથી જીત નોંધાવી હતી. આ પહેલા 18 ઓક્ટોબરે કિવિઓએ વેસ્ટ ઈન્ડિઝને આઠ રનથી હરાવીને ફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું

3/5
દુબઈના ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી ફાઈનલ મેચમાં દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. કિવીઓએ 20 ઓવરમાં પાંચ વિકેટે 158 રન બનાવ્યા હતા. જવાબમાં આફ્રિકાની ટીમ નવ વિકેટે 126 રન જ બનાવી શકી હતી. આ રીતે ન્યૂઝીલેન્ડે તેનું પ્રથમ ટાઇટલ જીત્યું. લૌરા વોલવાર્ડની કેપ્ટનશીપ હેઠળની ટીમને સતત બીજી વખત ફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ગત વખતે તેમના ઘરઆંગણે યોજાયેલા T20 વર્લ્ડ કપની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાના હાથે 19 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો.

4/5
ન્યૂઝીલેન્ડની સ્ટાર ઓલરાઉન્ડર એમેલિયા કેરે આ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે પહેલા સારી બેટિંગ કરી અને બાદમાં સારી બોલિંગ કરી હતી. 24 વર્ષીય ખેલાડીએ ચાર ચોગ્ગાની મદદથી 43 રન બનાવ્યા હતા અને ત્રણ વિકેટ ઝડપી હતી. આ શાનદાર પ્રદર્શન માટે તેને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. તેને સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન 15 વિકેટ અને 135 રન લેવા બદલ પ્લેયર ઓફ ધ સીરિઝ પણ પસંદ કરવામાં આવી હતી. તે મહિલા ટી20 વર્લ્ડ કપ 2024માં સૌથી વધુ વિકેટ લેનારી બોલર છે.

5/5
મહિલા ટી 20 ક્રિકેટમાં 8 વર્ષ બાદ એક નવી ચેમ્પિયન ટીમ મળી છે. છેલ્લા ઘણા વર્ષોથી ઓસ્ટ્રેલિયન મહિલા ટીમના શાસનનો અંત આવ્યો હતો.  રવિવાર 20 ઓક્ટોબરે દુબઈમાં રમાયેલી ફાઈનલમાં ન્યૂઝીલેન્ડે દક્ષિણ આફ્રિકાને 32 રનથી હરાવ્યું અને આ સાથે જ તેની ત્રીજી ફાઈનલ રમીને પ્રથમ વખત ચેમ્પિયનશિપ પર કબજો કર્યો. ન્યૂઝીલેન્ડને ટ્રોફી સાથે લગભગ 20 કરોડ રૂપિયાનું ઇનામ પણ મળ્યું હતું, સાઉથ આફ્રિકાને પણ 10 કરોડ રૂપિયાનું ઇનામ મળ્યું છે.

સ્પોર્ટ્સ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Dana cyclone: વાવાઝડું 'દાના'નો વધ્યો ખતરો, આ 4 રાજ્યોને થશે સૌથી વધુ અસર, ભારે વરસાદનું એલર્ટ

Education: આ છે દેશની ટૉપ પ્રાઇવેટ સ્કૂલ, આ શહેરની સ્કૂલ રહી અવ્વલ, એડમિશન પહેલા જોઇ લો પુરેપુરુ લિસ્ટ

IND vs NZ: બીજી ટેસ્ટમાં મોટો ચેન્જ, રોહિત શર્માની સાથે ઓપનિંગ કરશે આ બૉલર, રિપોર્ટમાં ખુલાસો

Rain forecast: ગુજરાતમાં હજુ પણ  આ તારીખ સુધી રહેશે ધોધમાર વરસાદ, અંબાલાલ પટેલની આગાહી
Rain forecast: ગુજરાતમાં હજુ પણ આ તારીખ સુધી રહેશે ધોધમાર વરસાદ, અંબાલાલ પટેલની આગાહી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot Student Suicide Case | રાજકોટમાં વિદ્યાર્થીના આપઘાત કેસમાં 3 શિક્ષકો સામે અંતે ફરિયાદ દાખલSurat Rain : સુરતમાં સવારે ધોધમાર વરસાદથી જનજીવન પ્રભાવિત, જુઓ અહેવાલHarsh Sanghavi : સુરતમાંથી પકડાયેલા 2 કરોડના ડ્રગ્સ મુદ્દે સંઘવીની પ્રતિક્રિયા, 'ગુજરાત પોલીસનો ડ્રગ્સ સામે જંગ'Gandhinagar Rain : ગાંધીનગરમાં સવારે ધીમી ધારે વરસાદ, પેથાપુરમાં વીજળી ગૂલ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dana cyclone: વાવાઝડું 'દાના'નો વધ્યો ખતરો, આ 4 રાજ્યોને થશે સૌથી વધુ અસર, ભારે વરસાદનું એલર્ટ
Dana cyclone: વાવાઝડું 'દાના'નો વધ્યો ખતરો, આ 4 રાજ્યોને થશે સૌથી વધુ અસર, ભારે વરસાદનું એલર્ટ
Education: આ છે દેશની ટૉપ પ્રાઇવેટ સ્કૂલ, આ શહેરની સ્કૂલ રહી અવ્વલ, એડમિશન પહેલા જોઇ લો પુરેપુરુ લિસ્ટ
Education: આ છે દેશની ટૉપ પ્રાઇવેટ સ્કૂલ, આ શહેરની સ્કૂલ રહી અવ્વલ, એડમિશન પહેલા જોઇ લો પુરેપુરુ લિસ્ટ
IND vs NZ: બીજી ટેસ્ટમાં મોટો ચેન્જ, રોહિત શર્માની સાથે ઓપનિંગ કરશે આ બૉલર, રિપોર્ટમાં ખુલાસો
IND vs NZ: બીજી ટેસ્ટમાં મોટો ચેન્જ, રોહિત શર્માની સાથે ઓપનિંગ કરશે આ બૉલર, રિપોર્ટમાં ખુલાસો
Rain forecast: ગુજરાતમાં હજુ પણ  આ તારીખ સુધી રહેશે ધોધમાર વરસાદ, અંબાલાલ પટેલની આગાહી
Rain forecast: ગુજરાતમાં હજુ પણ આ તારીખ સુધી રહેશે ધોધમાર વરસાદ, અંબાલાલ પટેલની આગાહી
Rain Update: અમદાવાદમાં વહેલી સવારથી ગાજવીજ સાથે વરસાદ, વૃક્ષો ધરાશાયી, રસ્તા થયા પાણી પાણી

Dhanteras 2024: ધનતેરસ પર ક્યારેય ના ખરીદવી જોઇએ આ વસ્તુઓ, થઇ જશો કંગાળ

Gujarat Rain forecast: રાજ્યના 15 જિલ્લામાં વરસશે આફતનો વરસાદ, હવામાન વિભાગની  આગાહી

Cyclone Dana Alert: બંગાળની ખાડીમાં સર્જાઇ રહ્યું છે ચક્રવાત ‘Dana’, આ રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી

Embed widget