શોધખોળ કરો
મહેસાણામાં દારૂ ભરેલી કારનો થયો અકસ્માત, દારૂની બોટલો લેવા લોકોની પડાપડી

1/7

2/7

3/7

4/7

5/7

આ અંગે જાણ થતાં મોઢેરા પોલીસ સ્થળ ઉપર આવીને આગળની કાર્યવાહી હાથધરી હતી. જેના ભાગ રૂપે પોલીસે લક્ઝરી બસ અને કારનો કબજો મેળવ્યો હતો.
6/7

મહેસાણા નજીક લક્ઝરી બસ અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં દારૂ ભરેલી કાર ફંગોળાઈ ગઈ હતી જેના કારણે રોડ પર જ દારૂની બોલટો વિખેરાઈ ગઈ હતી. અકસ્માતને કારણે સ્થાનિક લોકોનાં ટોળાં કાર પાસે આવી પહોંચ્યા હતા જ્યાં કાર અને રોડ પર દારૂની બોટલો જોઈને લૂંટ ચલાવી હતી.
7/7

મહેસાણા નજીક લક્ઝરી અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેના કારણે દારૂ ભરેલી કાર ફંગોળાઈને રોડ વચ્ચે ઊભી થઇ ગઈ હતી. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકોનાં ટોળાં કાર પાસે દોડી આવ્યા હતા અને કારમાં રહેલા દારૂની બોટલોની લૂંટ ચલાવી હતી. આ અંગે પોલીસને જાણ થતાં મોઢેરા પોલીસ સ્થળ ઉપર પહોંચીને વધુ તપાસ હાથધરી છે.
Published at : 03 Nov 2018 12:47 PM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દેશ
Advertisement
