શોધખોળ કરો
ગુજરાત ભાજપના નેતાએ લીધી પ્રતિજ્ઞા, ‘જ્યાં સુધી પેટ્રોલ-ડિઝલના ભાવ 40 રૂપિયા નહીં થાય ત્યાં સુધી કાર નહીં ચલાવું’

1/5

રાજકોટ ભાજપના આગેવાન રમેશ રામાણીએ પ્રતિજ્ઞા લીધી છે કે જ્યાં સુધી પેટ્રોલ-ડિઝલના ભાવ 40 રૂપિયા નહીં થાય ત્યાં સુધી તેઓ કાર નહીં ચલાવે. કારના બદલે તેમણે સાયકલ પર નીકળવાનું શરૂ કર્યું છે. રમેશ રામાણીની સાથે તેમના જ વોર્ડના અન્ય 25થી વધારે લોકોએ આવી પ્રતિજ્ઞા લીધી છે. તેમનું માનવું છે કે અમે પહેલા સાયકલ ચલાવીશું તો જ બીજાને કહી શકીશું.
2/5

રાજકોટઃ ગુજરાતના તમામ શહેરોમાં પેટ્રોલનો ભાવ 80 રૂપિયાને પાર કરી ગયો છે. જેના કારણે આમ આદમી લઈ તમામ લોકો પરેશાન થઈ ગયા છે. ત્યારે રાજકોટ ભાજપના નેતાએ એક અનોખી પ્રતિજ્ઞા લીધી છે.
3/5

બિલ્ડર રમેશ રામાણીનું માનવું છે કે, 'આપણાં પીએમ મોદી દિવસના 18 કલાક કામ કરે છે. તો આપણે આપણા દેશ માટે આટલું તો કરી જ શકીએ.'
4/5

5/5

તેમણે એમ પણ કહ્યું કે, ' 2019ની લોકસભા ચૂંટણીમાં પણ ભાજપની જીત થવાની છે. અમે વિરોધપક્ષને શિખવવા માંગીએ છીએ કે માત્ર વિરોધ કરવાથી કંઇ નહીં ઉપજે પરંતુ કંઇ નક્કર પગલા લેવા પડશે. પહેલા કોંગ્રેસ પોતાના રાજ્ય છે ત્યાં પેટ્રોલના ભાવ ઘટાડીને બતાવે પછી અમને કહેજો.'
Published at : 18 Sep 2018 08:21 PM (IST)
View More
Advertisement


470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk
ટોપ સ્ટોરી
ગાંધીનગર
અમદાવાદ
ગુજરાત
ગુજરાત
Advertisement