શોધખોળ કરો

IND vs AUS 4th Test: ભારતની પ્રથમ ઇનિંગ 571 રનોમાં સમેટાઇ, ઓસ્ટ્રેલિયન ટીમ પર મેળવી 91 રનોની લીડ, કોહલીની સદી

ભારતીય ટીમે બેટિંગમાં શાનદાર દમ બતાવ્યો છે. બેટિંગ દરમિયાન 9 વિકેટના નુકશાને કુલ 571 રન બનાવી લીધા હતા.

IND vs AUS 4th Test Day 4 Highlights: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઇ રહેલી ચોથી અમદાવાદ ટેસ્ટમાં અત્યારે ચોથા દિવસની રમત રમાઇ રહી છે. અહીં ભારતીય ટીમની પ્રથમ ઇનિંગ પૂર્ણ થઇ ચૂકી છે. ટીમ ઇન્ડિયાએ પ્રથમ ઇનિંગમાં તાબડતોડ બેટિંગ કરતાં 571 રનોનો વિશાળ સ્કૉર કરી દીધો છે. આ સાથે જ ઓસ્ટ્રેલિયન ટીમને 91 રનોની મોટી લીડ મળી છે. 

ચોથા દિવસની વાત કરીએ તો....
ભારતીય ટીમે બેટિંગમાં શાનદાર દમ બતાવ્યો છે. બેટિંગ દરમિયાન 9 વિકેટના નુકશાને કુલ 571 રન બનાવી લીધા હતા. વિરાટ કોહલીએ ચોથા દિવસે શાનદાર બેટિંગ કરતાં 186 રનોની ઇનિંગ રમી હતી. વિરાટે આ ઇનિંગમાં કુલ 364 બૉલનો સામનો કર્યો હતો, જેમાં 15 ચોગ્ગા ફટકાર્યા હતા. વિરાટ ઉપરાંત ભારત તરફથી ચોથા દિવસે અક્ષર પટેલે શાનદાર બેટિંગનુ પ્રદર્શન કર્યુ હતુ, અક્ષરે 79 રનની ઇનિંગ રમી હતી. આ ઉપરાંત શ્રીકર ભરતે 44 રન અને રવિન્દ્ર જાડેજાએ 28 રન બનાવ્યા હતા. 

ભારતની ઇનિંગની જો વાત કરીએ તો....
પ્રથમ ઇનિંગમાં ભારતીય ટીમમાંથી બે મોટી ઇનિંગ જોવા મળી, પહેલા શુભમન ગીલે શાનદાર બેટિંગ કરતાં 235 બૉલમાં 1 છગ્ગો અને 12 ચોગ્ગા સાથે 128 રનની ઇનિંગ રમી હતી. આ પછી વિરાટે શાનદાર 186 રન બનાવ્યા હતા, જોકે, બેવડી સદીથી ચૂકી ગયો હતો, ખાસ વાત છે કે, ભારત તરફથી શ્રેયસ અય્યર પીઠના દુઃખાવાના કારણે બેટિંગ કરવા ન હતો આવ્યો. 

ભારત તરફથી સૌથી રનોની વાત કરીએ તો, સૌથી વધુ વિરાટે કોહલી 186 રન, શુભમન ગીલ 128 રન, અક્ષર પટેલ 79 રન, શ્રીકર ભરત 44 રન, ચેતેશ્વર પુજારા 42 રન, અને રવિન્દ્ર જાડેજાએ 28 રન બનાવ્યા હતા. 

ઓસ્ટ્રેલિયન બૉલિંગ -
અમદાવાદની પીચ પર ફરી એકવાર સ્પીનરોનો જાદુ જોવા મળી રહ્યો છે. ઓસ્ટ્રેલિયાની પ્રથમ ઇનિંગની બૉલિંગ દરમિયાન સ્પીનરોએ સૌથી વધુ વિકેટો પોતાના નામે કરી. ઓસ્ટ્રેલિયા તરફથી નાથન લિયૉન 3 અને ટૉડ મર્ફી 3 વિકેટ લેવામાં સફળ રહ્યાં હતા. આ ઉપરાંત કૂહેનમેન અને સ્ટાર્કને 1-1 વિકેટ મળી શકી હતી. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rule Change: LPGથી લઇને Pension સુધી, એક જાન્યુઆરીથી થશે આ પાંચ ફેરફાર, ખેડૂતોને પણ થશે લાભ

Exclusive: 'RSS હવે બદલાઈ ગયું છે', જાણો રામભદ્રાચાર્યએ મોહન ભાગવતના કયા નિવેદન પર વ્યક્ત કરી નારાજગી

Canada News: કેનેડાએ એક્સપ્રેસ એન્ટ્રી સિસ્ટમમાં કર્યો ફેરફાર, જાણો ભારતીયો પર શું થશે અસર?

Svamitva Sampatti Card: કેન્દ્ર સરકારની જાહેરાત, PM મોદી બે કરોડથી વધુ લોકોને આપશે સંપત્તિનો અધિકાર

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાખી,ખાદીનું દારૂ કનેકશનHun To Bolish : હું તો બોલીશ : સુશાસનની અગ્નિપરીક્ષાRajkot News: રાજકોટના જામકંડોરણામાં શ્વાનના હુમલામાં બાળકનું મોતKankaria Carnival 2024 : CM ભૂપેન્દ્ર પટેલે કાંકરિયા કાર્નિવલનો પ્રારંભ કરાવ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rule Change: LPGથી લઇને Pension સુધી, એક જાન્યુઆરીથી થશે આ પાંચ ફેરફાર, ખેડૂતોને પણ થશે લાભ
Rule Change: LPGથી લઇને Pension સુધી, એક જાન્યુઆરીથી થશે આ પાંચ ફેરફાર, ખેડૂતોને પણ થશે લાભ
Exclusive: 'RSS હવે બદલાઈ ગયું છે', જાણો રામભદ્રાચાર્યએ મોહન ભાગવતના કયા નિવેદન પર વ્યક્ત કરી નારાજગી
Exclusive: 'RSS હવે બદલાઈ ગયું છે', જાણો રામભદ્રાચાર્યએ મોહન ભાગવતના કયા નિવેદન પર વ્યક્ત કરી નારાજગી
Canada News: કેનેડાએ એક્સપ્રેસ એન્ટ્રી સિસ્ટમમાં કર્યો ફેરફાર, જાણો ભારતીયો પર શું થશે અસર?
Canada News: કેનેડાએ એક્સપ્રેસ એન્ટ્રી સિસ્ટમમાં કર્યો ફેરફાર, જાણો ભારતીયો પર શું થશે અસર?
Svamitva Sampatti Card: કેન્દ્ર સરકારની જાહેરાત, PM મોદી બે કરોડથી વધુ લોકોને આપશે સંપત્તિનો અધિકાર
Svamitva Sampatti Card: કેન્દ્ર સરકારની જાહેરાત, PM મોદી બે કરોડથી વધુ લોકોને આપશે સંપત્તિનો અધિકાર
શુભમન ગિલને મેલબોર્નમાં ન મળી 100મી મેચ રમવાની તક, બોક્સિંગ ડે ટેસ્ટમાંથી બહાર

Okha Port Accident: ઓખા બંદર ખાતે મોટી દુર્ઘટના, ક્રેન નીચે પટકાતા 3 કામદારોના મોત

Safest SUVs in India: આ છે દેશની 5 સૌથી સુરક્ષિત કાર, ADAS સિક્યોકિટી સાથે આવશે તમારા બજેટમાં

lifestyle: આ એક ડ્રિંકના કારણે 57 વર્ષની ઉંમરે પણ 27ન લાગે છે માધુરી દીક્ષિત

Embed widget