શોધખોળ કરો

T20 WC: મેચ પહેલા ભારતીય ફેન્સ આઇસીસી પર ભડક્યા, બોલ્યા- વિરાટ કોહલી વિના અધુરી છે ટીમ, જાણો કેમ

આઇસીસીએ ભારતીય ટીમને બતાવતા એક સ્પેશ્યલ વીડિયો શેર કર્યો છે, આ વીડિયો સામે આવ્યા બાદ તરત જ ભારતીય ફેન્સ આઇસીસી પર ભડકી ઉઠ્યા છે.

T20 World Cup 2022: ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) પોતાના સોશ્યલ મીડિયા દ્વારા અવાર નવાર કંઇકને કંઇક ક્રિકેટના ક્રિએટિવ વીડિયો શેર કરતુ રહે છે. આઇસીસીએ ભારતીય ટીમને બતાવતા એક સ્પેશ્યલ વીડિયો શેર કર્યો છે, આ વીડિયો સામે આવ્યા બાદ તરત જ ભારતીય ફેન્સ આઇસીસી પર ભડકી ઉઠ્યા છે. કેમ કે આ વીડિયોમાં સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલીને નથી બતાવવામાં આવ્યો. આ વીડિયો આઇસીસીએ ખુદ પોતાના સોશ્યલ મીડિયા હેન્ડલ પર શેર કર્યો છે.

કેમ ગુસ્સે ભરાયા ફેન્સ - 
ખરેખરમાં, આઇસીસીએ ટી20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમનો એક વીડિયો શેર કર્યો છે, આ વીડિયોમાં ટીમના કેપ્ટન રોહિત શર્મા, કેએલ રાહુલ, સૂર્યકુમાર યાદવ અને યુજવેન્દ્ર ચહલને બતાવવામાં આવ્યા છે. આ વીડિયો વિરાટ કોહલી ના હોવાના કારણે ફેન્સ ગુસ્સે ભરાયા છે, અને તેમને આઇસીસીને ટ્રૉલિંગ કરવાનુ શરૂ કરી દીધુ હતુ. એક યૂઝરે કૉમેન્ટ કરતાં લખ્યું - વિરાટ વિના ટીમ અધુરી છે, વળી બીજાએ લખ્યું- કિંગ કોહલી ક્યાં છે. વિરાટની ગેરહાજરી પર લોકો જુદીજુદી કૉમેન્ટો કરીને આઇસીસીને ટાર્ગેટ કરી રહ્યા છે.

View this post on Instagram
 
A post shared by ICC (@icc)

IND vs NZ T20 Warm-Up Match: T20 વર્લ્ડ કપમાં વરસાદ બની રહ્યો છે વિધ્ન, અત્યાર સુધી આટલી મેચો રદ કરવી પડી
India vs New Zealand T20 Warm-Up Match T20 World Cup 2022: ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે ટી20 વર્લ્ડ કપની બીજી અભ્યાસ મેચ બુધવારે વરસાદના કારણે રદ થઈ ગઈ છે. આઈસીસીએ આ સમાચારની પુષ્ટી કરી છે કે, મેચ રદ કરવામાં આવી છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ પણ ટ્વીટ કરીને જણાવ્યું છે કે, ગાબ્બામાં આયોજીત વોર્મ અપ મેચ વરસાદના કારણે રદ કરવી પડી છે.
ભારતે પોતાની પ્રથમ અભ્યાસ મેચમાં મેજબાન ઓસ્ટ્રેલિયાને રોમાંચક ગેમમાં 6 રનથી હરાવ્યું હતું જ્યારે ન્યૂઝીલેન્ડ પોતાની અભ્યાસ મેચમાં દક્ષિણ આફ્રિકા સામે 9 વિકેટથી હારી ગયું હતું. 

ટી 20 વર્લ્ડ કપમાં વરસાદ બની રહ્યો છે વિલનઃ

તમને જણાવી દઈએ કે, ભારત અને ન્યૂઝીલેન્ડની મેચ વરસાદના કારણે રદ થઈ તે પહેલાં પણ અન્ય દેશોની રમતોમાં વરસાદ વિલન બની ચુક્યો છે. દક્ષિણ આફ્રિકાની બાંગ્લાદેશ સામેની બીજી અભ્યાસ મેચ વરસાદના કારણે એક પણ બોલ ફેંક્યા વગર રદ્દ થઈ હતી જ્યારે પાકિસ્તાન-અફઘાનિસ્તાન મેચમાં વરસાદના કારણે કોઈ પરિણામ નિકળ્યું નહોતું.

પોતાની પહેલી મેચમાં બાંગ્લાદેશને 62 રનથી હરાવનાર અફઘાનિસ્તાને 20 ઓવરમાં 6 વિકેટ પર 154 રન બનાવ્યા હતા. પાકિસ્તાને આ ટાર્ગેટમાં સામે 2.2 ઓવરમાં કોઈ પણ વિકેટ ગુમાવ્યા 19 રન બનાવ્યા હતા. ત્યાર બાદ વરસાદ શરુ થઈ ગયો હતો અને મેચ આગળ વધી શકી નહોતી.

ટીમ ઈન્ડિયાઃ કેએલ રાહુલ, રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, દિનેશ કાર્તિક (વિકેટ કીપર), ઋષભ પંત, અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, હર્ષલ પટેલ, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી, અર્ષદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ, દીપક હુડ્ડા.

ટીમ ન્યૂઝિલેન્ડઃ ડેવોન કોનવે (વિકેટકીપર), ફિન એલન, માર્ટિન ગપ્ટિલ, કેન વિલિયમ્સન (કેપ્ટન), ગ્લેન ફિલિપ્સ, માર્ક ચૈપમૈન, મિશલ સેંટનર, એડમ મિલ્ને, ઈશ સોઢી, લોકી ફર્ગ્યુસન, ટિમ સાઉથી, ડેરિલ મિશેલ, જેમ્સ નીશમ, માઈકલ બ્રેસવેલ, ટ્રેન્ટ બોલ્ટ.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Weather Update: બંગાળની ખાડીમાં ચક્રવાતની ચેતવણી, આ રાજ્યોમાં ભારે વરસાદની આશંકા
Weather Update: બંગાળની ખાડીમાં ચક્રવાતની ચેતવણી, આ રાજ્યોમાં ભારે વરસાદની આશંકા
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં ભારતે જીત્યો ટોસ, પ્રથમ બેટિંગ કરશે, નીતિશ-હર્ષિત રાણાનું ડેબ્યૂ
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં ભારતે જીત્યો ટોસ, પ્રથમ બેટિંગ કરશે, નીતિશ-હર્ષિત રાણાનું ડેબ્યૂ
Pension: પેન્શનધારકો જલદી કરી લે આ કામ, નહી તો અટકી જશે તમારુ પેન્શન
Pension: પેન્શનધારકો જલદી કરી લે આ કામ, નહી તો અટકી જશે તમારુ પેન્શન
EPFO: EPFના UAN નંબર માટે સરકારે જાહેર કર્યો નવો આદેશ, એક્ટિવ કરાવવા જરૂરી હશે આ કામ
EPFO: EPFના UAN નંબર માટે સરકારે જાહેર કર્યો નવો આદેશ, એક્ટિવ કરાવવા જરૂરી હશે આ કામ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જાહેરમાં થૂંક્યા તો પકડાવાનું નક્કીHun To Bolish : હું તો બોલીશ : ઈકો સેન્સિટિવ ઝોન મુદ્દે રાજનીતિ કેમ?Gir Somnath: કોડીનારના ડેપોમાં DAP ખાતરનો 30 ટન જેટલો જથ્થો ટ્રકમાં આવતા ખેડૂતોએ કરી પડાપડીBIG Breaking: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેડૂતોને સરકારની મોટી ભેટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: બંગાળની ખાડીમાં ચક્રવાતની ચેતવણી, આ રાજ્યોમાં ભારે વરસાદની આશંકા
Weather Update: બંગાળની ખાડીમાં ચક્રવાતની ચેતવણી, આ રાજ્યોમાં ભારે વરસાદની આશંકા
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં ભારતે જીત્યો ટોસ, પ્રથમ બેટિંગ કરશે, નીતિશ-હર્ષિત રાણાનું ડેબ્યૂ
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં ભારતે જીત્યો ટોસ, પ્રથમ બેટિંગ કરશે, નીતિશ-હર્ષિત રાણાનું ડેબ્યૂ
Pension: પેન્શનધારકો જલદી કરી લે આ કામ, નહી તો અટકી જશે તમારુ પેન્શન
Pension: પેન્શનધારકો જલદી કરી લે આ કામ, નહી તો અટકી જશે તમારુ પેન્શન
EPFO: EPFના UAN નંબર માટે સરકારે જાહેર કર્યો નવો આદેશ, એક્ટિવ કરાવવા જરૂરી હશે આ કામ
EPFO: EPFના UAN નંબર માટે સરકારે જાહેર કર્યો નવો આદેશ, એક્ટિવ કરાવવા જરૂરી હશે આ કામ
Supreme Court on Sikhs: શું હવે સરદારો પર જોક્સ નહીં બને? સુપ્રીમ કોર્ટે કહ્યું, આ એક મહત્વપૂર્ણ મુદ્દો
Supreme Court on Sikhs: શું હવે સરદારો પર જોક્સ નહીં બને? સુપ્રીમ કોર્ટે કહ્યું, આ એક મહત્વપૂર્ણ મુદ્દો
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
Embed widget