શોધખોળ કરો

IPL 2023: RCBની જીત બાદ Anushka Sharmaએ પતિ Virat Kohli સાથે કરી ઉજવણી કરી, તસવીર આવી સામે

Anushka Sharma Party With Virat Kohli: IPL ટીમ 'RCB'ની જીત બાદ અનુષ્કા શર્માએ તેના ક્રિકેટર પતિ વિરાટ કોહલી સાથે ઉજવણી કરી, જેની ઝલક સામે આવી છે.

Anushka Sharma Celebration With Viral Kohli: બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા એક પ્રિય પત્ની છે જે ક્યારેય તેના પતિ વિરાટ કોહલીને ખુશ કરવાની તક છોડતી નથી. મેદાનમાં ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીની હિંમત વધારવાની હોય કે તેની જીતની ઉજવણી કરવી હોય દરેક બાબતે તે તેના પતિની સાથે ઊભેલી જોવા મળે છે. હાલમાં જ વિરાટ કોહલીની IPL ટીમ 'રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર'ની જીત બાદ અનુષ્કા તેની સાથે સેલિબ્રેશન કરતી જોવા મળી હતી.

RCBની જીત પર અનુષ્કા શર્મા

IPL (IPL 2023), RCB ટીમે 15 એપ્રિલ 2023ના રોજ દિલ્હી કેપિટલ્સને 23 રનથી હરાવ્યું હતું. અનુષ્કા શર્મા પણ આ મેચ જોવા ગઈ હતી. આવી સ્થિતિમાં, RCB આ મેચ જીતતાની સાથે જ અનુષ્કાએ આ ખાસ ક્ષણને ઇન્સ્ટા સ્ટોરી પર કેદ કરી અને ફેન્સ સાથે શેર કરી અને વિક્ટરી પણ લખી. આટલું જ નહીં આ પછી તેણે પતિ સાથે પાર્ટી પણ કરી હતી.

અનુષ્કાએ RCBની જીતની ઉજવણી કરી

જીત બાદ અનુષ્કા શર્માએ વિરાટ કોહલી સાથે ખાસ રીતે ઉજવણી કરી હતી. અનુષ્કાએ ઇન્સ્ટા સ્ટોરી પર વિરાટ સાથેની એક તસવીર શેર કરી છેજેમાં વિરાટ જ્યૂસ પીતો જોવા મળી રહ્યો છે અને તે પાણી પી રહી છે. અનુષ્કા બ્લેક કેઝ્યુઅલ ટી-શર્ટમાં સુંદર દેખાઈ રહી છેજ્યારે વિરાટ પણ સ્કાય બ્લુ ટી-શર્ટમાં સુંદર દેખાઈ રહ્યો છે. આ ફોટો સાથે અનુષ્કાએ કેપ્શનમાં લખ્યું છે કે, “મેચ પછી શેશ-ડ્રિન્કિંગ સ્પાર્કલિંગ વોટર. અમે સખત પાર્ટી કરીએ છીએ." આ સાથે તેણે ફની ઈમોજી પણ શેર કર્યા છે.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અનુષ્કા શર્મા વર્ષ પછી મોટા પડદા પર કમબેક કરવા જઈ રહી છે. 'ઝીરોપછી તે ટૂંક સમયમાં જ ફિલ્મ 'ચકડા એક્સપ્રેસ'માં ક્રિકેટર ઝુલન ગોસ્વામીના રોલમાં જોવા મળશે. આ ફિલ્મ તેમના જ પ્રોડક્શન હાઉસ 'ક્લીન સ્લેટ ફિલ્મ્સ'ના બેનર હેઠળ બની રહી છે. હવે તેની પ્રોડક્શન કંપની તેના ભાઈ કર્ણેશ એકલા જ સંભાળે છે.

MI vs KKR Live Streaming: આજે મુંબઇ-કોલકત્તા વચ્ચે ટક્કર, જાણો બંન્ને ટીમોની સંભવિત પ્લેઇંગ ઇલેવન?

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023 ની 22મી મેચ આજે (16 એપ્રિલ) મુંબઈ ઈન્ડિયન્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાશે. બંને ટીમો વચ્ચેની આ મેચ મુંબઈના ઐતિહાસિક વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. રોહિત શર્માની ટીમ માટે આ મેચ મહત્વની છે. છેલ્લી મેચમાં દિલ્હી કેપિટલ્સ સામે જીત નોંધાવ્યા બાદ મુંબઈ ઈન્ડિયન્સની ટીમ ઉત્સાહથી ભરેલી છે. જ્યારે સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની હાર બાદ કોલકાતાની ટીમ જીતના પાટા પર પરત ફરવા માંગશે. મુંબઈ ઈન્ડિયન્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાનારી મેચ ભારતીય સમય અનુસાર બપોરે 3.30 વાગ્યે શરૂ થશે. મેચના અડધા કલાક પહેલા એટલે કે 3 વાગ્યે ટોસ થશે.

કોલકાતાનું સારું પ્રદર્શન

કોલકાતા નાઈટ રાઈડર્સે આઈપીએલ 2023માં શાનદાર પ્રદર્શન કર્યું છે. પંજાબ કિંગ્સ સામે મેચ હાર્યા બાદ કોલકાતાએ સતત બે મેચ જીતીને શાનદાર વાપસી કરી હતી. આ દરમિયાન તેણે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ગુજરાત ટાઇટન્સને હરાવ્યા હતા. જ્યારે 14 એપ્રિલે તેને સનરાઇઝર્સ હૈદરાબાદ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે મુંબઈની ટીમ 3માંથી 2 મેચ હારી છે

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs AUS 4th Test: મેલબોર્ન ટેસ્ટમાં ભારત પર ફોલોઓનનો ખતરો, 6 રનમાં ગુમાવી 3 વિકેટ,રોહિત-વિરાટનું કંગાળ ફોર્મ યથાવત
IND vs AUS 4th Test: મેલબોર્ન ટેસ્ટમાં ભારત પર ફોલોઓનનો ખતરો, 6 રનમાં ગુમાવી 3 વિકેટ,રોહિત-વિરાટનું કંગાળ ફોર્મ યથાવત
Ahmedabad:  અચાનક
Ahmedabad: અચાનક "કાંકરિયા કાર્નિવલ 2024" સંપૂર્ણપણે કરવામાં આવ્યો રદ, જાણો કેમ લેવામાં આવ્યો આ નિર્ણય
Manmohan Singh Death: પૂર્વ PM મનમોહન સિંહના શનિવારે રાજઘાટ પર થશે અંતિમ સંસ્કાર, વડાપ્રધાન-રાષ્ટ્રપતિએ આપી શ્રદ્ધાંજલિ
Manmohan Singh Death: પૂર્વ PM મનમોહન સિંહના શનિવારે રાજઘાટ પર થશે અંતિમ સંસ્કાર, વડાપ્રધાન-રાષ્ટ્રપતિએ આપી શ્રદ્ધાંજલિ
Mamata Machinery IPO: મમતા મશીનરીના IPOએ લિસ્ટિંગ પર મચાવી ધમાલ, પ્રથમ દિવસે રોકાણકારોના રૂપિયામાં દોઢ ગણો વધારો
Mamata Machinery IPO: મમતા મશીનરીના IPOએ લિસ્ટિંગ પર મચાવી ધમાલ, પ્રથમ દિવસે રોકાણકારોના રૂપિયામાં દોઢ ગણો વધારો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Kankaria Carnival 2024 : કાંકરિયા કાર્નિવલ સંપૂર્ણ રદ,  મનમોહન સિંહના નિધનને લઈ AMCનો નિર્ણયManmohan Singh Death : PM મોદી અને અમિત શાહે પૂર્વ PM મનમોહન સિંહને આપી શ્રદ્ધાંજલિManmohan Singh passes away: પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહના નિધન પર દેશમાં 7 દિવસનો રાષ્ટ્રીય શોકGujarat Weather Update : અમદાવાદ સહિત રાજ્યના કેટલાક જિલ્લામાં બરબાદીનું માવઠું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs AUS 4th Test: મેલબોર્ન ટેસ્ટમાં ભારત પર ફોલોઓનનો ખતરો, 6 રનમાં ગુમાવી 3 વિકેટ,રોહિત-વિરાટનું કંગાળ ફોર્મ યથાવત
IND vs AUS 4th Test: મેલબોર્ન ટેસ્ટમાં ભારત પર ફોલોઓનનો ખતરો, 6 રનમાં ગુમાવી 3 વિકેટ,રોહિત-વિરાટનું કંગાળ ફોર્મ યથાવત
Ahmedabad:  અચાનક
Ahmedabad: અચાનક "કાંકરિયા કાર્નિવલ 2024" સંપૂર્ણપણે કરવામાં આવ્યો રદ, જાણો કેમ લેવામાં આવ્યો આ નિર્ણય
Manmohan Singh Death: પૂર્વ PM મનમોહન સિંહના શનિવારે રાજઘાટ પર થશે અંતિમ સંસ્કાર, વડાપ્રધાન-રાષ્ટ્રપતિએ આપી શ્રદ્ધાંજલિ
Manmohan Singh Death: પૂર્વ PM મનમોહન સિંહના શનિવારે રાજઘાટ પર થશે અંતિમ સંસ્કાર, વડાપ્રધાન-રાષ્ટ્રપતિએ આપી શ્રદ્ધાંજલિ
Mamata Machinery IPO: મમતા મશીનરીના IPOએ લિસ્ટિંગ પર મચાવી ધમાલ, પ્રથમ દિવસે રોકાણકારોના રૂપિયામાં દોઢ ગણો વધારો
Mamata Machinery IPO: મમતા મશીનરીના IPOએ લિસ્ટિંગ પર મચાવી ધમાલ, પ્રથમ દિવસે રોકાણકારોના રૂપિયામાં દોઢ ગણો વધારો
અમદાવાદ,સાબરકાંઠા, બનાસકાંઠાના  કેટલાક વિસ્તારમાં માવઠું, ખેડૂતોની ચિંતામાં વધારો
અમદાવાદ,સાબરકાંઠા, બનાસકાંઠાના કેટલાક વિસ્તારમાં માવઠું, ખેડૂતોની ચિંતામાં વધારો
Swamitva Yojana: શું છે સ્વામીત્વ યોજના અને કોને મળે છે તેનો લાભ, જાણી લો નિયમો
Swamitva Yojana: શું છે સ્વામીત્વ યોજના અને કોને મળે છે તેનો લાભ, જાણી લો નિયમો
IND vs AUS: ઓસ્ટ્રેલિયા પ્રથમ ઈનિંગમાં 474 રનમાં ઓલ આઉટ,સ્મિથની સદી,બુમરાહની 4 વિકેટ
IND vs AUS: ઓસ્ટ્રેલિયા પ્રથમ ઈનિંગમાં 474 રનમાં ઓલ આઉટ,સ્મિથની સદી,બુમરાહની 4 વિકેટ
Fact Check: ડૉ બાબા સાહેબ ભીમરાવ આંબેડકરના નામે ફિલ્મની ક્લિપનો વીડિયો વાયરલ
Fact Check: ડૉ બાબા સાહેબ ભીમરાવ આંબેડકરના નામે ફિલ્મની ક્લિપનો વીડિયો વાયરલ
Embed widget