શોધખોળ કરો

IPL 2024 માં સૌથી વધુ વિકેટ લેનારા બોલરોની યાદી, જુઓ કોણ છે ટોપ પર 

IPL 2024માં એવી કોઈ ટીમ બચી નથી જેણે ખાતું ન ખોલ્યું હોય. તમામ 10 ટીમોએ તેમની ઓછામાં ઓછી એક મેચ જીતી છે.

IPL 2024 Orange Purple Cap:  IPL 2024માં એવી કોઈ ટીમ બચી નથી જેણે ખાતું ન ખોલ્યું હોય. તમામ 10 ટીમોએ તેમની ઓછામાં ઓછી એક મેચ જીતી છે. મુંબઈ ઈન્ડિયન્સની જીત બાદ પોઈન્ટ ટેબલમાં જબરદસ્ત ઉથલપાથલ જોવા મળી રહી છે. આ દરમિયાન ઓરેન્જ કેપની રેસ પણ રસપ્રદ બની રહી છે. વિરાટ કોહલી નંબર વન પર છે એટલું જ નહીં, તેની સાથે સાઈ સુદર્શન પણ ટોપ 5 ખેલાડીઓની યાદીમાં સામેલ થઈ ગયો છે.

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની એક સિઝનમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલરને પર્પલ કેપ આપવામાં આવે છે. અત્યાર સુધી 16 સીઝનમાં ઘણા નામાંકિત બોલરોએ આ કેપ જીતી છે, જેમાં ભારતીય અને વિદેશી બંને ખેલાડીઓનો સમાવેશ થાય છે. ગત સિઝનમાં ગુજરાત ટાઇટન્સના મોહમ્મદ શમીએ સૌથી વધુ વિકેટ લીધી હતી.

અત્યાર સુધી ભુવનેશ્વર કુમાર, મોહિત શર્મા, મોહમ્મદ શમી, આરપી સિંહ, પ્રજ્ઞાન ઓઝા, સોહેલ તનવીર, ડ્વેન બ્રાવો, લસિથ મલિંગા, મોર્ને મોર્કેલ, એન્ડ્રુ ટાય, ઈમરાન તાહિર, કાગીસો રબાડા, યુઝવેન્દ્ર ચહલ અને હર્ષલ પટેલ પર્પલ કેપ જીતી ચૂક્યા છે. આઈપીએલમાં, અમે તમને IPL 2024માં સૌથી વધુ વિકેટ લેનારા બોલર્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

ચાલો એક નજર કરીએ IPL 2024માં કયા 5 બોલરોએ સૌથી વધુ વિકેટ લીધી?

રાજસ્થાન રોયલ્સના યુઝવેન્દ્ર ચહલ પર્પલ કેપ એટલે કે સૌથી વધુ વિકેટ લેનારા બોલરોની યાદીમાં પ્રથમ સ્થાને પહોંચવામાં સફળ રહ્યો છે. તેણે 4 મેચમાં 8 વિકેટ લીધી છે. દિલ્હી કેપિટલ્સનો ખલીલ અહેમદ 7 વિકેટ સાથે બીજા સ્થાને છે. જીટીના મોહિત શર્માના નામે પણ 7 વિકેટ છે, તે ત્રીજા નંબર પર છે. CSKનો મુસ્તાફિઝુર રહેમાન 7 વિકેટ સાથે ચોથા સ્થાને છે અને MIનો ગેરાલ્ડ કોએત્ઝી પણ 7 વિકેટ સાથે 5માં નંબરે છે. આવનારા દિવસોમાં બદલાવ પણ જોવા મળશે.

રિયાન પરાગ ત્રીજા સ્થાને પહોંચ્યો હતો

થોડા દિવસો પહેલા સુધી સૌથી વધુ રન બનાવનાર રેયાન પરાગ હવે ત્રીજા સ્થાને સરકી ગયો છે. રિયાન પરાગે માત્ર 4 મેચ રમીને 185 રન બનાવ્યા છે. તેના નામે 2 અડધી સદી છે. તેની સરેરાશ 92ની આસપાસ છે અને તે 158.11ના સ્ટ્રાઈક રેટથી રન બનાવી રહ્યો છે. ગુજરાત ટાઇટન્સનો કેપ્ટન શુભમન ગિલ હવે ચોથા નંબર પર આવી ગયો છે. તેણે 5 મેચમાં 183 રન બનાવ્યા છે. તેના નામે અડધી સદી છે. તેની એવરેજ 45.75 અને સ્ટ્રાઈક રેટ 147.58 છે. LSGનો નિકોલસ પૂરન 178 રન બનાવીને 5માં નંબર પર આવી ગયો છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
Coffee In High BP: શું હાઈ બીપીવાળાઓએ કૉફી ન પીવી જોઈએ? આ રહ્યો જવાબ
Coffee In High BP: શું હાઈ બીપીવાળાઓએ કૉફી ન પીવી જોઈએ? આ રહ્યો જવાબ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
Coffee In High BP: શું હાઈ બીપીવાળાઓએ કૉફી ન પીવી જોઈએ? આ રહ્યો જવાબ
Coffee In High BP: શું હાઈ બીપીવાળાઓએ કૉફી ન પીવી જોઈએ? આ રહ્યો જવાબ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
ITR Filing: 31 જુલાઈ પછી પણ આઈટીઆર ફાઈલ કરવા પર આ લોકોને નહીં લાગે દંડ, જાણો કેમ?
ITR Filing: 31 જુલાઈ પછી પણ આઈટીઆર ફાઈલ કરવા પર આ લોકોને નહીં લાગે દંડ, જાણો કેમ?
કામની વાતઃ જો એમઆરપી કરતાં વધુ કિંમતે કોઈ સામાન વેચે તો અહીં કરો ફરીયાદ, જાણો હેલ્પલાઈન નંબર
કામની વાતઃ જો એમઆરપી કરતાં વધુ કિંમતે કોઈ સામાન વેચે તો અહીં કરો ફરીયાદ, જાણો હેલ્પલાઈન નંબર
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Embed widget