શોધખોળ કરો

Smartphone Tips: ખોવાઇ ગયેલા ફોનને આ રીતે શોધી શકો છો મિનીટોમાં, જાણો લો ટ્રેકિંગની આ આસાન ટિપ્સ

જો મોબાઇલ ફોન ચોરી થઇ જાય કે ખોવાઇ જાય તો વ્યક્તિ પરેશાનીમાં મુકાઇ જાય છે કેમકે સ્માર્ટફોનમાં કેટલાય અગત્યના ફોટા, વીડિયો અને ડૉક્યૂમેન્ટ્સ વગેરે હોય છે.

નવી દિલ્હીઃ હંમેશા આપણે એટલા બધા ઉતાવળા રહીએ છીએ કે આપણને ખબર પણ નથી પડતી કે આપણો ફોન ક્યાંક પડી ગયો, અને ઘરે પહોંચીએ ત્યારે જાણ થાય છે કે ફોન ખોવાઇ ગયો છે. એટલુ જ નહીં બીજી બાજુ મોબાઇલ ફોનની ચોરી થવાની ઘટનાઓ પણ ખુબ વધી ગઇ છે. જો મોબાઇલ ફોન ચોરી થઇ જાય કે ખોવાઇ જાય તો વ્યક્તિ પરેશાનીમાં મુકાઇ જાય છે કેમકે સ્માર્ટફોનમાં કેટલાય અગત્યના ફોટા, વીડિયો અને ડૉક્યૂમેન્ટ્સ વગેરે હોય છે. આવામાં અમે તમને એક એવી ટિપ્સ બતાવી રહ્યાં છીએ જેના દ્વારા ખોવાઇ ગયેલા ફોનને મિનીટોમાં જ તમે આસાનીથી શોધી શકશો. જાણો ટ્રિક્સ વિશે.......

આ રીતે કરો ફોનને ટ્રેક.......
ફોનના ખોવાઇ જવા કે પછી ચોરી થઇ જવા પર તમે મોબાઇલ ફોનના IMEI નંબર દ્વારા તેની ભાળ મેળવી શકો છો. આઇએમઇઆઇ નંબરની મદદથી ફોનને આસાનીથી ટ્રેક કરી શકાય છે. ફોનને ટ્રેક કરવા માટે તમારે આઇએમઇઆઇ ફોન ટ્રેકર એપ ડાઉનલૉડ કરવી પડશે જે ગૂગલ પ્લે સ્ટૉર પર મળી જશે. આ એપની મદદથી તમે તમારા ફોનને ટ્રેક કરી શકો છો. 

IMEI નંબર છે મહત્વનો- 
IMEIનુ ફૂલ ફોર્મ ઇન્ટરનેશનલ મોબાઇલ ઇક્વિપમેન્ટ આઇડેન્ટિટી થાય છે. આ 15 આંકડાનો નંબર હોય છે, જે ફોનનુ આઇડેન્ટિટી સર્ટિફિકેટ હોય છે. IMEI નંબરને કોઇપણ નથી બદલી શકતુ. આ નંબરને નૉટ કરીને રાખવો જોઇએ. 

આ રીતે ચેક કરો IMEI નંબર- 
જો તમારા ફોનનો આઇએમઇઆઇ નંબરની ભાળ મેળવવી હોય તો આ તમારા મોબાઇલના બૉક્સ પર મળી જશે. IMEI નંબરના ડબ્બા પર છપાયેલા બારકૉડની ઉપર લખેલો મળી જશે. કેટલાક સ્માર્ટફોન્સના બૉક્સની ઉપર પણ આ નંબર લખેલો મળી જશે. નોંધનીય છે કે, આજકાલ સ્માર્ટફોન ચોરી થવાના કેટલાય કેસો સામે આવી રહ્યાં છે. આ સિવાય પણ બીજી ઘણી ટિપ્સ છે જેનાથી તમે તમારા મોબાઇલની ભાળ મેળવી શકો છો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સંસદમાં રજૂ થયું SHANTI બિલ, ભારતના ન્યૂક્લિયર એનર્જી ક્ષેત્રમાં થશે મોટા સુધારા, જાણો ડિટેલ્સ

RCBથી લઈને KKR સુધી, જુઓ IPL 2026ની હરાજી પછીની તમામ 10 ટીમોના ખેલાડીઓની યાદી

વડાપ્રધાન મોદીને મળ્યું ઈથિયોપિયાનું સર્વોચ્ચ સન્માન, આ મુદ્દાઓ પર સંમતિ સધાઈ

એક સાથે કેટલા ઉપાડી શકો છો PFના પૈસા? લગ્ન, ઘર, બીમારી માટે ફિક્સ છે એમાઉન્ટ

વિડિઓઝ

Gogo Smoking Paper Ban In Gujarat : ગોગો પેપર લાગ્યો પ્રતિબંધ, જુઓ અહેવાલ
Seventh Day School Controversy : વિવાદિત સેવન્થ ડે સ્કૂલ સરકારે લીધી હસ્તક
Hun To Bolish : હું તો બોલીશ : ગુનેગારને વાગી ગોળી ?
Hun To Bolish : હું તો બોલીશ : આદિવાસીઓ સાથે સંઘર્ષ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : લગ્ન નોંધણીના બદલાશે નિયમ?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સંસદમાં રજૂ થયું SHANTI બિલ, ભારતના ન્યૂક્લિયર એનર્જી ક્ષેત્રમાં થશે મોટા સુધારા, જાણો ડિટેલ્સ
સંસદમાં રજૂ થયું SHANTI બિલ, ભારતના ન્યૂક્લિયર એનર્જી ક્ષેત્રમાં થશે મોટા સુધારા, જાણો ડિટેલ્સ
RCBથી લઈને KKR સુધી, જુઓ IPL 2026ની હરાજી પછીની તમામ 10 ટીમોના ખેલાડીઓની યાદી
RCBથી લઈને KKR સુધી, જુઓ IPL 2026ની હરાજી પછીની તમામ 10 ટીમોના ખેલાડીઓની યાદી
વડાપ્રધાન મોદીને મળ્યું ઈથિયોપિયાનું સર્વોચ્ચ સન્માન, આ મુદ્દાઓ પર સંમતિ સધાઈ
વડાપ્રધાન મોદીને મળ્યું ઈથિયોપિયાનું સર્વોચ્ચ સન્માન, આ મુદ્દાઓ પર સંમતિ સધાઈ
એક સાથે કેટલા ઉપાડી શકો છો PFના પૈસા? લગ્ન, ઘર, બીમારી માટે ફિક્સ છે એમાઉન્ટ
એક સાથે કેટલા ઉપાડી શકો છો PFના પૈસા? લગ્ન, ઘર, બીમારી માટે ફિક્સ છે એમાઉન્ટ
2026માં ફોન ખરીદવો થશે મુશ્કેલ, સસ્તા મોડલ ઓછા લોન્ચ કરી શકે છે કંપનીઓ, કારણ જાણી ચોંકી જશો

છ વર્ષમાં વંદે ભારત ટ્રેનમાં અત્યાર સુધી કેટલા મુસાફરોએ કરી સફર? રેલવે મંત્રાલયે આપ્યો ચોંકાવનારો જવાબ

IPL 2026: આ સાંસદના દીકરાને KKR એ ખરીદ્યો, પિતા ભાવુક થઈ બોલ્યા- 'હવે હું સાર્થકના નામે....'

Year Ender 2025: આ વર્ષે કઈ ઈન્ટરનેટ સર્વિસ રહી સૌથી લોકપ્રિય? અહીં જુઓ સંપૂર્ણ યાદી

Embed widget