શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
Gandhinagar News | સરકારી નોકરીની લાલચ આપી ગઠિયાએ 27 લોકો પાસેથી 1..43 કરોડની છેતરપિંડી
Gandhinagar News | સચિવાલયમાં ઝેરોક્સ મશીનના ઓપરેટરે રૂ. દોઢ કરોડની છેતરપિંડી કરી. બ્લોક નં. 14માં અન્ન અને નાગરિક પુરવઠા વિભાગમાં ઝેરોક્સ મશીનના કોન્ટ્રાક્ટ આધારિત ઓપરેટર અનેકને છેતર્યા. કાયમી સરકારી નોકરી અપાવવાની લાલચ આપી 1.54 કરોડ ખંખેરી ઓપરેટર ગાયબ થઈ ગયો. શૈલેષ ઠાકોર નામના ઓપરેટરે GSPCના અધિકારી અને દિલ્હીના IAS અધિકારીનું નામ આપી છેતરપિંડી આચરી . ચાંદખેડામાં રહેતા અને અને ઝેરોક્સનું મેન્ટનન્સ નું કામ કરનાર અમિત ભાવસારે સેક્ટર 7 પોલીસ મથકે નોંધાવી ફરિયાદ. શૈલેષ ઠકોરે અમિત ભાવસારના ઓળખીતા 27 લોકો સાથે છેતરપિંડી આચરી. વર્ગ 3ની નોકરી અપાવવા શૈલેષ રૂ. 5 લાખ મેળવ્યા. ડ્રાઈવરની નોકરી માટે રૂ. 4 લાખ અને પટ્ટાવાળાની નોકરી માટે રૂ. 2 લાખ ઉઘરાવતો. 27 લોકો સાથે 1.54 કરોડથી વધુની રકમ ખંખેરી શૈલેષ ઠાકોર હાલ નશી છૂટ્યો.
ગાંધીનગર
Kalol Accident : કલોલમાં કારે એક્ટિવાને ટક્કર મારતાં મહિલાનું મોત, ભાગવા જતાં 5ને કચડ્યા
ZIKA VIRUS : ગાંધીનગરમાંથી મળી આવ્યો શંકાસ્પદ ઝીકા વાયરસનો કેસ, જુઓ અહેવાલ
Geniben Thakor : ગેનીબેન ઠાકોરે MLA ક્વાર્ટર ખાલી કરવા મામલે શું કર્યો ખુલાસો?
Gandhinagar: માર્ગ અને મહેસુલ વિભાગમાં મુખ્ય ઈજનેરની બઢતી સાથે બદલી, જાણો કેટલા અધિકારીઓની કરાઈ બદલી?
Gandhinagar Rain : ગાંધીનગરમાં સવારે ધીમી ધારે વરસાદ, પેથાપુરમાં વીજળી ગૂલ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
આઈપીએલ
આઈપીએલ
આઈપીએલ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion