શોધખોળ કરો
Advertisement
Medical officer FIR | મહિલા મેડિકલ ઓફિસરને ઉચ્ચ અધિકારીએ કર્યું પ્રપોઝ, મહિલાએ ઇનકાર કરતા આપી ધમકી
Medical officer FIR | ન્યુ ગાંધીનગરમાં રહેતી મહિલા મેડિકલ ઓફિસરે ઉચ્ચ અધિકારી દ્વારા ધમકી આપી હોવાની નોંધાવી ફરિયાદ. તાલુકા મેડિકલ અધિકારી સામે ધમકી આપ્યા ની નોંધાવી ફરિયાદ. અમદાવાદના પીએચસી સેન્ટર ખાતે 39 વર્ષીય મેડિકલ મહિલા ઓફિસર છેલ્લા 9 વર્ષથી પતિ અને પરિવાર સાથે રહે છે. તાલુકા મેડિકલ અધિકારી દ્વારા આ મહિલાને અગાઉ પ્રપોઝ કર્યું હતું કે એમાં મહિલા મેડિકલ ઓફિસર સંમત થઈ ન હતી. સમગ્ર બાબતે મહિલા મેડિકલ ઓફિસરે ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ.
ગાંધીનગર
Gandhinagar PG Hostel : ગાંધીનગરમાં ગેરકાયદે PG-હોસ્ટેલ અને ક્લાસિસ કરાશે સીલ
Harsh Sanghavi:‘મર્ડરના આંકડાઓ SPએ થોડા ઠંડા ઠંડા આપ્યા...’ કઈ વાતે ગૃહરાજ્યમંત્રીને ચોંકાવ્યા
Builders protest Jantri hike: ગાંધીનગરના બિલ્ડરોએ સૂચિત જંત્રીને લઈને વિરોધ નોંધાવ્યો
Gandhinagar Accident: સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત ત્રણ ઈજાગ્રસ્ત, એકનું મોત
Kalol Accident : કલોલમાં બેફામ કાર હંકારી મહિલાને મોતને ઘાટ ઉતારનાર ચાલક જેલભેગો
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
બોલિવૂડ
આરોગ્ય
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement