શોધખોળ કરો
Advertisement
Arvalli News | અરવલ્લીના અસાલ ગામે આંગણવાડી જર્જરિત હાલતમાં, બાળકો મંદિરમાં ભણવા મજબૂર
Arvalli News | અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના વાંદીયોલ ગ્રૂપ ગ્રામ પંચાયતમાં આવેલું અસાલ ગામ જ્યાં છેલ્લા 4 વર્ષથી આંગણવાડી નું બિલ્ડીંગ જર્જરીત હાલતમાં છે. મકાનના પોપડા ઉખડી નીચે પડતા હોય છે. આંગણવાડી મકાનના ધાબાના સળીયા નોધારા થઈ ગયા છે. આ જર્જરીત આંગણવાડી મકાન અંગે વાંદીયોલ ગ્રૂપ ગ્રામ પંચાયતના સરપંચ અને ગ્રામજનો દ્વારા તાલુકા થી લઈ જીલ્લા સુધી જૂઆત કરવામાં આવી છે. હાલ જર્જરીત આંગણવાડીના કારણે નાના ભૂલકાઓને મંદિરમાં બેસાડવામાં આવે છે ત્યારે સ્થાનિકો તેમજ સરપંચ ની માંગ છે કે તંત્ર દ્વારા આ જર્જરિત આંગણવાડી નું કામ કરવામાં આવે નહીં તો આવનારા સમયમાં ઉપવાસ પર બેસવાની ચીમકી ઉચ્ચારી છે.
ગુજરાત
Gir Somnath: કોડીનારના ડેપોમાં DAP ખાતરનો 30 ટન જેટલો જથ્થો ટ્રકમાં આવતા ખેડૂતોએ કરી પડાપડી
BIG Breaking: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેડૂતોને સરકારની મોટી ભેટ
Cyber Crime: વ્હોટ્સએપ હેક કરી છેતરપિંડી કરતી ટોળકીનો પર્દાફાશ, મધ્યપ્રદેશથી 1આરોપીની ધરપકડ
Botad News: બોટાદમાં બિલ્ડરના ઘર પર પથ્થરમારો, 2 શખ્સ સામે નામજોગ ફરિયાદ નોંધાવી
Tobacco Farming: ઉત્તર ગુજરાતમાં તમાકુના વાવેતરમાં ધરખમ વધારો
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
બિઝનેસ
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion